Garavi Gujarat USA

બિનજરૂરી એન્્ટટિિતાયોટટિક દવતાઓ લેવતાથી દૂર રહીએ

- : : ડો. યોગેશેશ ગુપ્ુપ્્‍તતા

પ્રથમ એન્્ટટિબાયોટટિક, સાલ્્વરસન, 1910માં શોધ કર્વામાં આ્વી હતી. માત્ર 100 ્વર્ષોમાં એન્્ટટિબાયોટટિક્સસે આધનુ નક દ્વાઓમાં ધરખમ ફેરફાર કયષો છે અનસે માન્વના જી્વનકાળનસે સરેરાશ 23 ્વર્્ષ સધુ ી લબં ાવ્યો છે. 1928માં પનસે નનસનલનની શોધથી એન્્ટટિબાયોટટિક શોધનો સ્વુ ર્્ષ યગુ શરૂ થયો, જસે 1950ના દાયકાના મધ્યમાં ટિોચ પર પહોંચ્યો હતો.

ત્યારથી, એન્્ટટિબાયોટટિકની શોધ અનસે ન્વકાસમાં ધીમસે ધીમસે ઘટિાડો થયો છ.ે ઘર્ા બક્સે ટિેટરયા કે જી્વાર્મુ ાં એન્્ટટિબાયોટટિક પ્રનતકાર પર્ જો્વા મળી રહ્યં છે. જમસે જમસે આ દ્વાઓનું નબનજરૂરી સ્વસે ન ્વધી રહ્યં છે તમસે તમસે ્વતમ્ષ ાન એન્્ટટિમાઇક્ોબાયલ પ્રનતકાર સકં ટિ ઘરુસે થતું ગયું છે. એટિલસે આ લખસે દ્ારા SAY NO TO UNNECESSAR­Y ANTIBIOTIC કહે્વાની જરૂર પડી છે.

થોડતાક ઉદતાહરણો

1. સામા્ટય શરદી ખાંસી અનસે તા્વમાં દદદીનસે કેહ્વાય છે કે ્વાઇરલ ફી્વર છે. પર્ નપ્રન્ક્ક્પ્શન જ્વુ ો તો 70થી 80 ટિકા દદદીઓમાં કોઈકનસે કોઈક એન્્ટટિબાયોટટિક હોય જ છે.

2. શરદી, ખાંસી અનસે તા્વનો દદદી જો દ્વાની દુકાનસે જાય તો ત્યાં પર્ 80થી 90 ટિકા દદદીઓનસે એન્્ટટિબાયોટટિક દ્વાઓ જ આપ્વામાં આ્વસે છે.

3. હોન્ક્પટિલમાં દાખલ થ્વું પડસે અનસે પછી કોઈ પર્ બીમારી કેમ ન હોય તો પર્ નબનજરૂરી એન્્ટટિબાયોટટિક દ્વાઓ

યુલેખકઃ ચંદ્રકતાં્‍ત જે. દવે (ભૃગુનંદન)

લખસેલી જ હોય છે.

4. દદદીના નચ્ટહો કે રીપોટિ્ષ પ્રમાર્સે કદાચ સાદી એન્્ટટિબાયોટટિકથી ચાલી શકે તો પર્ ભારે અનસે મોંઘી એન્્ટટિબાયોટટિક લખાઇ જતી હોઈ છે.

5. દાખલ દદદીમાં ચસેપ માટિેના તમામ ટરપોટિ્ષ કરાવ્યા. કયા બસેક્ટિેટરયાથી ચસેપ છે તસે ખબર નથી પડી રહી. આ્વા ટકક્સામાં સાદી એન્્ટટિબાયોટટિકનસે બદલસે મોટિાભાગના કેસમાં બ્ોડ ક્પસેક્ટ્રમ એન્્ટટિબાયોટટિક્સ આપ્વામાં આ્વસે છે. તસેના કારર્સે શરીરમાં જરૂરી ઘર્ા બસેક્ટિેટરયા પર્ નાશ પામસે છે.

6. ઘર્ા બુનધિજી્વી દદદીઓ ફરી જૂના જસે્વા નચ્ટહો થાય તો જૂના પ્રયોગ પ્રમાર્સે એન્્ટટિબાયોટટિક્સ શરૂ કરતા હોય છે.

7. ન્વા જ્ટમલસે ા બાળકથી લઇનસે બધા બાળકોમાં પર્ અનતસામ્ટય બીમારીમાં પર્ એન્્ટટિબાયોટટિક્સનું ચલર્ જો્વા મળે છે.

8. કારર્ કે, પોતાની રીતસે દ્વા લસે્વામાં આ્વસે છે અનસે ઘર્ા ડોક્ટિર આપ્વા ખાતર દ્વા લખસે છે એટિલસે જરૂરી માત્રા અનસે જરૂરી સમય મયા્ષદા ન્વશસે કોઈ ન્વચારતું નથી. ્વજન પ્રમાર્સે એન્્ટટિબાયોટટિક્સ અનસે સમય મયા્ષદા પ્રમાર્સે દ્વાના આપ્વામાં આ્વસે તો પ્રનતકાર ન્વકનસત થઇ જતું હોય છે.

એન્્ટટિબાયોટટિક્સની સામસે પ્રનતકારના કારર્સે કે્વા જોખમો ઊભા થયા છે?

1. પ્રનતકાર ્વધ્વાના કારર્સે સામા્ટય લાગતી ઘર્ી બીમારીઓ જસેમાં એન્્ટટિબાયોટટિક્સ જરૂરી હોઈ તસેમાં પર્ સાર્વારથી અસર જો્વા નથી મળતી.

2. હ્વસે એ્વી પટરન્ક્થનત જો્વા મળે છે કે જસેમાં ચસેપગ્રક્ત દદદીઓની સાર્વાર કેમાં પ્રનત ્વર્્ષ આશરે 150000 દોઢેક લાખ માર્સો ક્મરર્શનતિના લોપના ભોગ બનસે છે. અંગ્રસેજીમાં ડોક્ટિરો આ રોગનસે Dementia ટડમસેન્્ટશયા કહે છે. માર્સ પોતાની યાદદાક્ત ધીમસે ધીમસે ગુમા્વસે એનું નામ Memory loss.

જ્યારે મગજ (Brain)નસે બ્લડ - સપ્લાય ઓછો થ્વા લાગસે ત્યારે મગજના કોર્ો (Brain cells) નનર્જી્વ બન્વા માંડસે છે. માન્વી પોતાની નનર્ા્ષયક શનતિ હ્વસે ગુમા્વ્વા લાગસે છે.

આ્વું બનસે તસે ન્ક્થનતનસે આપર્નસે ડોક્ટિરો કહે છે કે “આ પસેશ્ટટિનસે ક્ટ્રોક આવ્યો છે.ે. આનસે માટિેે એક સ્વ્ષસ્ષસામા્ટય શબ્દ છેે (નમનન ક્ટ્રોક) (Mini Stroke)”. ડોક્ટિરો આ ન્ ક્ થ ન ત નસે (Transient

યોગ્ય રીતસે કરી શકાતી નથી, કારર્ કેે જ્વાબદાર બસેક્ટિેટરયામાંં ઉપલબ્ધ એન્્ટટિબાયોટટિક સામસે સંપૂર્્ષપર્સે પ્રનતરોધક છે.

3. આ પ્રનતકાર દદદીઓનસે યોગ્ય અથ્વા તો કોઈપર્ સાર્વાર મસેળ્વ્વામાં ન્વલંબ કરી શકે છે અનસે મૃત્યુ સનહતની જટટિલતાઓમાં પટરર્ામસે શકે છે.

4. દદદીનસે ્વકૈ ન્લ્પક અનસે ્વધુ ખચા્ષળ એન્્ટટિબાયોટટિક્સની જરૂર પડી શકે છે, જસેની આડઅસર ્વધુ ગંભીર થઈ શકે છે.

5. એન્્ટટિબાયોટટિક-પ્રનતરોધક બસેક્ટિેટરયાની સાર્વાર માટિે પર્ દદદીઓ દ્ારા ઘરે લઈ શકાય તસે્વા મૌનખક એન્્ટટિબાયોટટિક્સનસે બદલસે હોન્ક્પટિલોમાં આપ્વામાં આ્વતી નસમાં એન્્ટટિબાયોટટિક્સની જરૂર પડી શકે છે.

A. પસેનનનસનલનની રજૂઆત પછી ્ટયુમોનનયાની સરળતાથી સાર્વાર કરી શકાય તસે્વું હતું, હ્વસે આ્વા કેસમાં ભારે એન્્ટટિબાયોટટિક્સની જરૂર પડસે છે અનસે જસે દદદીઓના જી્વનનસે જોખમમાં મૂકે છે.

B. નસક્ટિીટિીસ (cystitis)મનહલાઓમાં પસેશાબનો બસેક્ટિેટરયલ ચસેપ સૌથી સામા્ટય છે. ભૂતકાળમાં એન્્ટટિબાયોટટિક્સ ટિેબ્લસેટિ સાર્વારનસે સરળતાથી પ્રનતસાદ આપતી હતી, તસેની સાર્વાર ઇ્ટજસેક્ટિેડ દ્વાઓ દ્ારા કર્વાની

જરૂર પડી શકેે છે.

C . પોક્ટિઓપરેટટિ્વ સનજ્ષકલ સાઇટિ ચસેપનસે રોક્વા માટિે ઉપયોગમાં લસે્વાતી એન્્ટટિબસેક્ટિેટરયલ દ્વાઓ ઓછી અસરકારક અથ્વા નબનઅસરકારક બની છે.

D. ન્વજાત અનસે સઘન સંભાળમાં સામા્ટય ચસેપની સાર્વાર કર્વી અત્યંત મશ્ુ કેલ અનસે ક્યારેક અશક્ય બની રહી છે.

એન્્ટટિબાયોટટિક પ્રનતકારના સંકટિનસે કે્વી રીતસે અટિકા્વી શકાય અનસે કદાચ ખતમ કરી શકાય?

1. ઉપલબ્ધ એન્્ટટિબાયોટટિક્સનો ન્વ્વસેકપૂર્્ષ ઉપયોગ, એટિલસે કે જ્યારે તસેમની જરૂર હોય ત્યારે જ, યોગ્ય માત્રા અનસે સમયાંતરે કરી શકાય.

2. દરેક વ્યનતિ એન્્ટટિબાયોટટિક્સ લસેતી ્વખતસે ડોક્ટિરની સલાહ અનુસરી પોતાના ચસેપનસે સફળતાપૂ્વ્ષક માત આપી શકે છે.

3. જ્યારે શક્ય હોય ત્યારે, યોગ્ય રસીકરર્ દ્ારા ચસેપનસે અટિકા્વીનસે

મહત્્વપૂર્્ષ ભૂનમકા ભજ્વી શકાય છે.

4. વ્યનતિઓ ્વચ્સે ક્ોસટ્રા્ટસનમશનના નનયંત્રર્ માટિે આરોગ્યપ્રદ સા્વચસેતીઓ (ચસેપ નનયંત્રર્) ખૂબ જ જરૂરી છે. જસેમાં હાથની ક્્વચ્છતા, અનસે પોનિટટિ્વ દદદીઓનસે જુદા આઇસોલસેશનમાં રાખ્વું નહતા્વહ છે.

5. એન્્ટટિબાયોટટિકના સંશોધન અનસે ન્વકાસનસે પર્ િડપથી આગળ ્વધાર્વો જોઈએ.

6. દદદીઓ અનસે દ્વાની દુકાનમાં કેનમક્ટિનસે સમજા્વ્વું પડશસે કે નબનજરૂરી એન્્ટટિબાયોટટિક્સનો ઉપયોગ બધા માટિે જી્વલસેર્ સાનબત થઈ રહ્ો છે.

મસેટડકલ ન્વજ્ાનના ભૂતકાળના નનયમો સરળ હતા

1. ડોક્ટિરનો અનુભ્વ

2. ડોક્ટિરનો રીપોટિ્ષ અનસે દ્વાનો ન્વ્વસેકપૂર્્ષ ઉપયોગ.

3. દદદીનો ડોક્ટિર ઉપરનો ન્વશ્ાસ 4. રોગના કાબૂમાં આ્વ્વાની સમય મયા્ષદા.

5. એન્્ટટિબાયોટટિક્સ બના્વનારી કંપની દ્ારા નનૈ તક જાહેરાતના નનયમો.

કે્વું લાગસે જ્યારે કોઈ ચપસે ના દદદીનસે એમ કેહ્વાય કે ચપસે લગાડતો બક્સે ટિેટરયા પકડમાં આ્વી ગયો છે, પર્ આપર્ી પાસસે ઉપલબ્ધ 40થી 50 એન્્ટટિબાયોટટિક્સમાથં ી કોઈ પર્ કામ નનહ કરે. પરંતુ કેટિલાક રોગોમાં એન્્ટટિબાયોટટિક્સ ્વગર પર્ સાજા થઇ જ્વાય જ છે. તો ચાલો આરોગ્યના સાક્ષરતા અનભયાનમાં જોડાઈએ.

આપને હેલ્‍થ, સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો ડો. યોગેશ ગુપ્તતાને પર પૂછી શકો છો.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States