Garavi Gujarat USA

BAPS સ્િાવમનાિાયણ સંસ્કકૃત મહાવિદ્ાલયના વિદ્ાથથીઓએ ઇવતહાસ િચ્યો

-

સારંગપુરબ્સ્થત BAPS સ્વાર્મનારાયણ સંસ્કૃત મહાર્વદ્યાલય

શ્ી સોમનાથ સંસ્કૃત યુર્નવર્સ્ચટી સાથે

સંલગ્ન છે. જ્યાં સમગ્ર ર્વશ્વમાંથી ર્વદ્યાથથીઓ સંસ્કૃત ભા્ષાનો ર્વશે્ષ અભ્યાસ કરતા હોય છે. સાથે 13 દેશોમાં સંસ્કૃતનો ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવે છે. જેમાં તાજેતરમાં વ્ષ્ચ 2021-22 દરર્મયાન પૂણ્ચ થયેલ શાસ્ત્ી BA તથા આર્ાય્ચ MA કક્ષાના ર્વદ્યાથથીઓનો 15મો પદવીદાન સમારોહ 20 ફેબ્ુઆરીના રોજ યુર્નવર્સ્ચટી ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાતના રાજ્યપાલ આર્ાય્ચ દેવવ્રત, ર્શક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલભાઈ પાનસેરીયા, રાષ્ટીય સંસ્કૃત યુર્નવર્સ્ચટીના કુલપર્ત શ્ીર્નવાસ વરખેડેજી તથા અન્ય કુલપર્તઓની ઉપબ્સ્થતમાં આ કાય્ચક્રમ યોજાયો હતો. જેમાં સોમનાથ સંસ્કૃત યુર્નવર્સ્ચટી સાથે સંલગ્ન 38 જેટલી કોલેજોના આર્ાયવો તથા ર્વદ્યાથથીઓ પણ ઉપબ્સ્થત હતા. અહીં યુર્નવર્સ્ચટીની તમામ ર્વદ્યાશાખા તેમજ તમામ ર્વ્ષયોમાં શાસ્ત્ી તથા આર્ાય્ચ કક્ષામાં પ્રથમ અને રદ્તીય ક્રમાંક સારંગપુરબ્સ્થત BAPS સ્વાર્મનારાયણ સંસ્કૃત

મહાર્વદ્યાલયના ર્વદ્યાથથીઓએ પ્રાપ્ત કયવો હતો. જેમાં શાસ્ત્ી કક્ષામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી જયદીપભાઈ માંડર્લયા સુવણ્ચર્ંરિક ર્વજેતા બન્યા હતા તથા ધ્ુવભાઈ પટેલ રદ્તીય ક્રમ પ્રાપ્ત કરી રજતર્ંરિક ર્વજેતા બન્યા હતા. તેવી જ રીતે આર્ાય્ચ કક્ષામાં તરુણભાઈ ઢોલાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સુવણ્ચર્ંરિક પ્રાપ્ત કયુું તથા તેજસભાઈ કોરરયાએ રદ્તીય ક્રમ મેળવી રજતર્ંરિક પ્રાપ્ત કયવો છે. શ્ી સોમનાથ સંસ્કૃત યુર્નવર્સ્ચટીના ઇર્તહાસમાં સૌ પ્રથમ વાર ર્ાર મેડલ એક ર્વદ્યાલયે પ્રાપ્ત કયા્ચ હોય તેવો પ્રસંગ બન્યો છે.

અત્ે ઉલ્ેખનીય છે કે BAPS સ્વાર્મનારાયણ સંસ્કૃત મહાર્વદ્યાલયમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપતા શ્ી કૃષ્ણ ગજેન્રિ પંડાજીને અક્ષરપુરુ્ષોત્તમ દશ્ચનમાં ર્વદ્યાવારરર્ધ(Ph.D) ની ઉપાર્ધ પ્રાપ્ત થઈ.

 ?? ??

Newspapers in English

Newspapers from United States