Garavi Gujarat USA

આમ આદમી ભ્રષ્ાચારના વમળમાં, જવાબદારી નક્ી કરવાની જરૂરઃ સુપ્ીમ કો્ટ્ટ

-

ફોજિારહી કેસોમાં આરોપો ઘડવામાં આવ્યા ્છે તેવા લોકો પર ચૂંટણહી લડવા પર પ્રહતબંધનહી માગણહી કરતહી જા્હેર હ્હતનહી એક અરજીનહી સુનાવણહી કરતાં સુપ્રહીમ કોટટે શુક્રવારે અવલોકન કયુું ્હતું કે ભારતમાં ભ્રષ્ાચારથહી આમ આિમહી ફસાઈ ગયો ્છે અને તમામ સ્તરે જવાબિારહી નક્હી કરવાનહી જરૂર ્છે. ભારતે તેના મૂળ મૂલ્યો અને ચાદરત્રય પર પા્છા જવું પડશે.

જક્સ્ટસ બહી વહી નાગરથના સાથે આ અરજીનહી સનુ ાવણહી કરતા ન્યાયમહૂ ત્ષ કે એમ જોસફે જણાવ્યું ્હતું ્હતું કે કોઈપણ સરકારહી કચરે હીમાં જાઓ, તમે સ્હહીસલામત બ્હાર ન્હીં આવહી શકો. જાણહીતા ન્યાયશાસ્ત્રહી નાનહી પાલખહીવાલાએ તમે ના પસ્ુ તક 'વહી ધ પહીપલ'માં આ હવશે વાત કરહી ્છે. ખડં પહીઠે આ મામલાનહી અહં તમ સનુ ાવણહી 10 એહપ્રલે હનધાદ્ષ રત કરહી ્હતહી અને કેન્દ્ર અને ચટૂં ણહીપચં ને ત્રણ અઠવાદડયામાં તમે ના જવાબો િાખલ કરવા જણાવ્યંુ ્હત.ું

આ પહીઆઈએલ િાખલ કરનાર એડવોકેટ અહવિનહી ઉપાધ્યાયે જણાવ્યું ્હતું કે જેનહી સામે જઘન્ય ગુનામાં આરોપો ઘડવામાં આવ્યા ્છે તે વ્યહતિ સરકારહી ઓદફસમાં સફાઈ કામિાર કે પોલહીસ કોન્સ્ટેબલ પણ બનહી શકતો નથહી, પરંતુ તે જ વ્યહતિ સામે ્છેડતહી, અપ્હરણ અને ્હત્યા જેવા ગુના ્હોય તે મત્રં હી બનહી શકે ્છે.

જક્સ્ટસ જોસેફે કહ્યં ્હતું કે લોકશા્હહીના નામે શું થઈ રહ્યં ્છે તેના પર તેઓ કંઈ ન બોલવા માગતા નથહી. આ મુદ્ા અંગે બંધારણહીય બેંચે ચુકાિો આપ્યો ્છે અને કોટટે કહ્યં ્છે કે તે કાયિામાં કંઈપણ ઉમેરહી શકે તેમ નથહી અને તે અંગે સરકારે હવચારણા કરવાનહી ્છે. જક્સ્ટસ નાગરથનાએ કહ્યં કે તમામ સ્તરે જવાબિારહી નક્હી કરવાનહી જરૂર ્છે.

ભારતના ચૂંટણહી પંચ તરફથહી ્હાજર ર્હેલા એડવોકેટ અહમત શમા્ષએ જણાવ્યું ્હતું કે ચૂંટણહી પંચે રાજકારણના અપરાધહીકરણ અંગે પ્હેલેથહી જ હચંતા વ્યતિ કરહી ્છે અને ્હાલના કાયિા ્હેઠળ, જો કોઈ વ્યહતિ કોઈ ગુના માટે િોહર્ત ઠરે અને તેને બે વર્્ષનહી જેલનહી સજા થઈ ્હોય તો તેને ચૂંટણહી લડવા પર પ્રહતબંધ ્છે. આ અરજી આરોપો ઘડવાના તબક્ે વ્યહતિને ચૂંટણહી લડવાથહી પ્રહતબંહધત કરવાનહી માગણહી કરે ્છે. અમારું વલણ એ ્છે કે તે અંગે સંસિે હનણય્ષ લેવાનો ્છે.

Newspapers in English

Newspapers from United States