Garavi Gujarat USA

દપષિણ-િપચિમ રાજ્યોમાં માતૃભાષા બચાવવા જે પ્રયાસો થાય છે તે ગુજરાતમાં થતા નથી

-

હાલમાં જ વિશ્વ માતૃભાર્ા રદિસ ગયો. ભારતમાં 1652 જેટલરી ભાર્ાઓ બોલાય છે અને હાલમાં 1365 માતૃભાર્ા છે. જેનો પ્ાદેવિક આધાર અલગ-અલગ છે. અને દેિનરી સંસદમાં માત્ 4% ભાર્ાઓનું પ્વતવનવધત્િ કરિામાં આિે છે. તો, યુએનના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં બોલાતરી ભાર્ાઓનરી સંખ્યા આિરે 6000થરી િધુ છે. વિશ્વમાં સૌથરી િધુ બોલાતરી ભાર્ામાં જાપાનરી, અંગ્ેજી, રવિયન, બંગાલરી, પુત્ષગાલરી, અરબરી, પંજાબરી, મેંડારરન, વહન્દરી અને સ્પેવનિ છે. ગુજરાતરી ભાર્ાના પાંચ પગવથયાં છે. આપણરી માતૃભાર્ા ગુજરાતરી મૂળ સંસ્કૃતમાંથરી આિરી છે. એ યાત્ાના પ્ારંભે સિ્ષપ્થમ પ્ાકૃત ભાર્ા જન્મરી. તેમાંથરી અપ્ભંિ ભાર્ા જન્મરી. એમાંથરી પ્ાચરીન ગુજરાતરી ભાર્ા જન્મરી. ત્યાર પછરી જૂનરી ગુજરાતરીનો આવિભા્ષિ થયો અને તે પછરી આજનરી ગુજરાતરી ભાર્ા અક્સ્તત્િમાં આિરી. નોંધપાત્ િાત એ છે કે યુનાઈટેડ નેિન દ્ારા મૃતપાય થઈ રહેલરી ભાર્ાનરી યાદરીમાં ગુજરાતરી ભાર્ાનો પણ સમાિેિ થયો છે. ગાંધરીજી કહેતા કે માતૃભાર્ા છોડિરી એ અપરાધ છે. ગુજરાતરી ભાર્ા 700 િર્્ષથરી િધુ જૂનરી ભાર્ા છે.

અત્યારે બાળકોના માતાવપતાઓમાં તેમના બાળકોને અંગ્ેજી માધ્યમમાં અભ્યાસ કરાિિાનું ચલણ હોય છે. અંગ્ેજી ભાર્ા િરીખિરી જરૂરરી છે પરંતું એટલું આંધળુ અનુકરણ ન હોિંુ જોઈએ કે બાળકને ગુજરાતરી ભાર્ા બોલતા સરખરી ન આિડે.માતાવપતાએ જ બાળક માતૃભાર્ા સ્પષ્ટ બોલરી અને લખરી િકે તે માટે િળગરી રહેિું જોઈએ. ગુજરાતરી ભાર્ાનું મહત્િ િાંચિાથરી કે લખિાથરી નહીં પરંતું બોલિાથરી િધ્યુ છે. જે લોકો ગુજરાતરી બોલે છે અને સાંભળે છે તે લોકોએ ગુજરાતરી ભાર્ાને જીિંત રાખરી છે. જેમ દવક્ષણ ભારતમાં પવચિમ બંગાળમાં માતૃભાર્ા પ્ત્યે પ્ેમ જોિા મળે છે અને તેના માટે જે પ્યાસો કરિામાં આિે છે તેિા પ્યાસો ગુજરાતરી લોકો કરતા નથરી. ત્યારે માત્ એક રદિસ નહીં પરંતું દરરોજ પોતાનરી ભાર્ાને સમજીએ, માણરીએ અને નિરી પેઢરીને િરીખિાડરીએ તો જ માતૃભાર્ાનું સન્માન જળિાઈ રહેિે.

Newspapers in English

Newspapers from United States