Garavi Gujarat USA

સવવેક િામાસ્વામટીએ 2024નટી અમેરિકાનટી પ્ેસસડન્્ટનટી ચૂં્ટણટીમાં ઝુકાવ્યું

-

ઇન્્ડડિયન અમેરિકન ્ટેક આંત્રેસપ્્ડયપોિ સવવેક િામસ્વામટીએ અમેરિકાનટી 2024નટી પ્ેસસડિ્ડ્ટનટી

ચૂં્ટણટી લડિવાનટી જાહિે ાત કિટી છે. સનક્ટી હેલટી

્પછટી રિ્પન્્લલકન ્પા્ટમીના પ્ેસસડિેન્્ડશયલ પ્ાઇમિટીમાં ઉમેદવાિટીનટી જાહેિાત કિનાિા તેઓ ભાિતટીય મૂળના

બટીજા વ્યસતિ છે. િામાસ્વામટીએ િાજકીય સવવેચક ્ટકિ કાલ્ટસનના ફપોક્સ ્ડયૂઝના પ્ાઇમ ્ટાઇમ શપોમાં લાઇવ ઇ્ડ્ટિવ્યુ દિસમયાન આ જાહેિાત કિટી હતટી. િામાસ્વામટીએ જીવનના દિેક ક્ષેત્રમાં "મેરિ્ટના ્પુનિાગમન" અને ચટીન ્પિ સનભ્ટિતા સમાપ્ત કિવાના વચન સાથે આ જાહેિાત કિટી હતટી.

37 વર્મીય િામાસ્વામટીના માતાસ્પતા કિે ળથટી અમેરિકામાં માઇગ્રે્ટ થયા હતા. આ મસહનાનટી શરૂઆતમાં દસક્ષણ કેિપોસલનાના બે ્ટમ્ટના ભૂત્પૂવ્ટ ગવન્ટિ અને સંયુતિ િાષ્ટ્રમાં ભૂત્પૂવ્ટ યુએસ એ્પબેસેડિિ હેલટીએ તેમના પ્ેસસડિેન્્ડશયલ કે્પ્પેઇનનટી જાહેિાત કિટી હતટી. તેમણે જાહેિાત કિટી હતટી કે તે રિ્પન્્લલકન ્પા્ટમીના નપોસમનેશન મા્ટે તેના ભૂત્પૂવ્ટ બપોસ અને ભૂત્પૂવ્ટ યુએસ પ્મુખ ડિપોનાલ્ડિ ટ્ર્પ્પ સામે ચૂં્ટણટી લડિશે.

સેક્ડડિ જનિેશન ઇન્્ડડિયન અમેરિકન િામાસ્વામટીએ 2014માં િાઇવ્ડ્ટ સાયન્્ડસસનટી સ્થા્પના કિટી હતટી તથા 2015 અને 2016માં સૌથટી મપો્ટા બાયપો્ટેક આઇ્પટીઓનટી આગેવાનટી કિટી હતટી. તેમણએ બટીજી કે્ટલટીક સફળ હેલ્થકેિ અને ્ટેકનપોલપોજી કં્પનટીઓનટી સ્થા્પના કિટી છે.

2022માં તેમણે સ્ટ્રાઈવ એસે્ટ મેનેજમે્ડ્ટનટી શરૂઆત કિટી હતટી, જે અમેરિકન અથ્ટતંત્રમાં િપોસજંદા નાગરિકપોના અવાજને ્પુનઃસ્થાસ્પત કિવા ્પિ ધ્યાન કેન્્ડરિત કિતટી એક નવટી ક્પં નટી છે. તે િાજકાિણમાં ્પિ શ્ેષ્ઠતા ્પિ ધ્યાન કેન્્ડરિત કિે છે.

તેમણે જણાવ્યું હતું કે "હું અમેરિકાને પ્થમ સ્થાન આ્પવાનટી તિફેણ કરું છું, ્પિંતુ અમેરિકાને પ્થમ સ્થાન આ્પવા મા્ટે, આ્પણે ્પહેલા અમેરિકા શંુ છે તે ફિટીથટી શપોધવું ્પડિશે. તેમણે કહ્યં કે અમેરિકા ચટીનના ઉદય જેવા બાહ્ય જોખમપોનપો સામનપો કિટી િહ્યં છે.

સવવેક િામાસ્વામટી એક કિપોડિ્પસત સબઝનેસમેન છે અને અમેરિકી િાજ્ય આયપોવામાં તેઓ ્પપોતાનટી ઉમેદવાિટીનપો પ્ચાિ કિવા મા્ટે અનેક કાય્ટરિમપોનું આયપોજન કિટી િહ્યા છ.ે િામાસ્વામટી કહે છે કે તઓે સવચાિ આધારિત અસભયાન શરૂ કિવા ્પિ ધ્યાન કેન્્ડરિત કિટી િહ્યા છે. િામાસ્વામટીનટી માતા મનપોસચરકત્સક હતટી. િામાસ્વામટીનપો જ્ડમ અમેરિકાના સસનસસના્ટટીમાં થયપો હતપો. હાવ્ટડિ્ટ અને યેલ યુસનવસસ્ટ્ટટીના સશસક્ષત સવવેક િામાસ્વામટીનટી સં્પસતિ $500 સમસલયનનટી

નજીક છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States