Garavi Gujarat USA

પાકિસ્્તાન, ચીનને સહાય બંધ િરવા નનક્ી હેલીનો નનધાધાર

-

અમેરિકામાં પ્ેસિડન્્ટપદના િીપબ્્લલિકન પા્ટટીના ઉમેદવાિ સનક્ી હેલિીએ કહ્યં છે કે તેઓ િત્ા ઉપિ આવશે તો અમેરિકા પ્ત્્યે નફિત ધિાવતા દેશો મા્ટે સવદેશી િહા્યના દિેક િેન્્ટમાં કાપ મૂકશે. આવા દેશોમાં ચીન, પારકસ્તાન તથા અન્્ય દેશોનો િમાવેશ થા્ય છે,

ન્્યૂ ્યોક્ક પોસ્્ટ મા્ટે એક ઓપેડમાં તેમણે લિખ્્યયું છે કે "જે દેશો અમને નફિત કિે છે તેમની સવદેશી િહા્ય બંધ કિીશ. એક મજબૂત અમેરિકા ખિાબ લિોકોને િહા્ય આપી શકે નહીં. અમેરિકાના લિોકોના મહેનતથી કમા્યેલિા પૈિા વેડફી શકા્ય નહીં. આપણા સવશ્ાિને લિા્યક ફક્ત એવા નેતાઓ છે જે આપણા દયુશ્મનોનો િામનો કિે અને આપણા સમત્ોની પડખે ઉભા િહે.

હેલિીના જણાવ્્યા અનયુિાિ, અમેરિકાએ ગ્યા વર્ષે સવદેશી િહા્યમાં $46 સબસલિ્યન વાપ્યાયા હતા, જે અત્્યાિ િયુધીમાં કોઈપણ અન્્ય દેશ કિતાં વધયુ છે. કિદાતાઓને એ જાણવાનો હક છે કે તે નાણાં ક્્યાં જઈ િહ્ાં છે અને તેનો શયું ઉપ્યોગ થઈ િહ્ો છે. તેમને એ જાણીને આંચકો લિાગશે કે તેનો મો્ટાભાગનો સહસ્િો અમેરિકા સવિોધી દેશોને િહા્ય આપવા મા્ટે જા્ય છે.

સનક્ી હેલિીએ 15 ફેબ્યુઆિીએ વ્હાઇ્ટ હાઉિ મા્ટેના પોતાના કેમ્પેઇનનો આિંભ ક્યયો હતો. હેલિી હવે િીપબ્્લલિકન પા્ટટી તિફથી પ્ેસિડેન્્ટપદની દાવેદાિી મા્ટે મેદાને પડેલિા પ્થમ ભાિતી્ય અમેરિકન મસહલિા છે. િાઉથ કિે ોલિાઈનાના ભૂતપૂવયા ગવનયાિ અને િં્યયુક્ત િાષ્ટોમાં અમેરિકાના એમ્બેિેડિ તિીકે િેવા આપી ચૂકલિે ા હેલિીએ પોતાની ઓળખ ભાિતી્ય ઇસમગ્રન્્ટ્િની ગૌિવશાળી પયુત્ી તિીકે િજૂ કિી છે. તેઓ પોતાને િીપબ્્લલિકન પા્ટટીનયું નવયુ ભાસવ ગણે છે.

ઓપેડમાં હેલિીએ ઉદાહિણો ્ટાંકતા જણાવ્્યયું હતયું કે અમેરિકાએ છેલ્ા કે્ટલિાક વર્યોમાં ઈિાનને 2 સબસલિ્યન કિતાં વધયુ ડોલિિ આપ્્યા છે, તેમ છતાં તને ી િિકાિ ઈિાનના ખૂની ઠગની નજીક જઈ િહી

છે જેઓ "ડેથ ઓફ અમેરિકા"ના નાિા પોકાિે છે અને આપણા િૈસનકો પિ હયુમલિા કિે છે. બાઇડન વહીવ્ટીતંત્ે પારકસ્તાનને િૈન્્ય િહા્ય ફિી શરૂ કિી છે, જોકે તે ઓછામાં ઓછા એક ડઝન ત્ાિવાદી િંગઠનોનયું ઘિ છે અને તેની િિકાિ ચીન િાથે િાંઠગાંઠ ધિાવે છે.

બાઈડેનની ્ટીમે િં્યયુક્ત િાષ્ટોની એક ભ્રષ્ટ એજન્િીને પાંચ સમસલિ્યન ડોલિિયાની િહા્ય ફિી શરૂ કિી છે. આ એજન્િીનો ધ્્યે્ય તો પેલિેસ્્ટાઈનના લિોકોને િહા્ય કિવાનો છે પણ વાસ્તવમાં એ લિાભાથટીઓ આપણા સનક્ટના િાથી ઈઝિા્યેલિ સવિોધી ઘોિ અપપ્ચાિમાં ગળાડૂબ છે.

સઝમ્બા્લવેને પણ અમેરિકાએ અધધ સમસલિ્યન ડોલિિયાની િહા્ય આપી છે અને એ દેશ િં્યયુક્ત િાષ્ટોમાં િૌથી વધયુ અમેરિકા સવિોધી મત આપવા મા્ટે પંકા્યેલિયું છે.

િામ્્યવાદી ચીનને પણ અમેરિકાના કિદાતાઓના પિિેવાની કમાણીના ઢગલિો નાણા હાસ્્યાસ્પદ પ્યાયાવિણલિક્ી કા્યયાક્રમો મા્ટે આપે છે અને છતાં અમેરિકા મા્ટે ચીન ખતિનાક હોવાનયું િૌ જાણે છે. આપણે િસશ્યન તાનાશાહ વ્લિારદસમિ પયુસતનના ખાિ િાથી બેલિારૂિને પણ િહા્ય આપીએ છીએ. અમેરિકાએ ક્્યયુબાને ત્ાિવાદના િહા્યક દેશનો દિજ્ો આપ્્યો છે અને છતાં આપણે ક્્યયુબાને પણ િહા્ય આપીએ છીએ.

જો કે, સનક્ીએ થોડયું િંતયુલિન િાધતા કહ્યં હતયું કે, આવયું ફક્ત બાઈડેનના શાિનમાં નથી થ્યયું, એ અનેક દા્યકાઓથી, બન્ે પક્ોના પ્ેસિડેન્્ટ્િના શાિનમાં થતયું િહ્યં છે. સવદેશોને િહા્યની આપણી નીસત ભૂતકાળમાં જ અ્ટવા્યેલિી છે. એક મક્મ સનધાયાિ ધિાવતા પ્ેસિડેન્્ટ જ િહા્યનો આવો વેડફા્ટ અ્ટકાવી શકે.

હયું આવી જ એમ્બિે ડે િ હતી અને હયું આવી જ પ્સે િડન્ે ્ટ બનીશ. હયું પ્સે િડન્ે ્ટપદની સ્પધામયા ાં એ્ટલિા મા્ટે ઉતિી છયું કે, હયું અમરે િકાની શસક્ત, િાષ્ટી્ય ગૌિવ અને લિોકોનો સવશ્ાિ પનયુ ઃ સ્થાસપત કિવા માગયું છ.યું

 ?? ??

Newspapers in English

Newspapers from United States