Garavi Gujarat USA

વષેદ અનષે ભષેદનરો સર્ન્વય - જ્યરોતિષશમાસ્ત્ર

- Email-panckaj.nagar@gmail.com Mob.no. +9199258666­55

જ્્યયોતિષશાસ્તત્ર કયોઇના જીવનમાં પ્રગટાવી પ્રકાશમ્ય બનાવવાનું માધ્્યમ છે. રયોમન પ્રજાએ જ્્યયોતિષને સમગ્ર માનવજાિ - પૃથ્વી ઉપરાંિ બ્રહ્ાંડમાં સજાજાિી ઘટનાઓ પર શુભ અશુભ અસરયો ઉપજાવિા ગૂઢ અને રહસ્ત્યમ્ય શાસ્તત્ર િરીકે વર્જાવ્્યું છે. જગપ્રતસદ્ધ ઓક્સફડજા ડડકશનરીમાં જ્્યયોતિષશાસ્તત્રને નક્ષત્ર, િારા અને ગ્રહયો દ્ારા માનવજીવન પર અસર કરનારા બળ િરીકે ઓળખાવ્્યું છે. જ્્યયોતિષશાસ્તત્રને અંગ્રેજીમાં ઓસ્તટ્યોલયોજી કહે છે. લેરાઉજી એનસાઇક્યોપપીડડ્યા ઓફ એસ્તટ્યોલયોજીના મિ અનુસાર એસ્તટ્યોલયોજી શબ્્દનયો ઉ્દભવ ગ્રીક એસ્તટ્યોન, સ્તટાર અને લયોગયોસમાંથી થ્યયો છે. ગ્રીક સંસ્તકકૃતિ અનુસાર એસ્તટ્યોનયો અથજા સ્તટાર અને લયોગયોસનયો મિલબ લયોતજક (િક્ક) અગર કારર્ થા્ય. અમારા મિે જ્્યયોતિષ એ ખગયોળ, શ્રદ્ધા અને તવજ્ાનનયો સમન્વ્ય છે. ક્્યારેક આ ગૂઢ શાસ્તત્રની રહસ્ત્યમ્ય્યાત્રામાં િમને કેટલી્ય અજીબયોગરીબ અનેરી વાિયો જાર્વા મળે છે કે િમે તવસ્તમ્યથી વાહ... વાહ... બયોલી જાવ.

અમે જ્્યયોતિષશાસ્તત્રના અભ્્યાસ અને સંશયોધનકાળ ્દરતમ્યાન એવી કેટલી્ય અ્દભુિ ઘટનાઓનયો િાગ અને અનુભવ મેળવ્્યયો છે જેનાં પડરર્ામયો અલભ્્ય હયો્ય. જેમ કે, જે જાિકયો પયોિાના જીવનમાં ‘શ્રી સુક્તમ્’ અને ‘લક્મી સુક્તમ્’ના પાઠ તન્યતમિ કરિાં હયો્ય િેમના પર ભગવાન તવષ્ર્ુ અને લક્મીજીના આશીવાજા્દ અહતનજાશ હયો્ય છે. આવા જાિકયો વૈકુંઠ અને સ્તવગજાનયો અનુભવ કરિાં હયો્ય છે. લક્મીજીની કકૃપાના કારર્ે િેઓ ઇશ્વરી્ય ઐશ્વ્યજા માર્િા હયો્ય છે... અને હા લક્મીજીની વાિ નીકળી છે િયો લક્મીપ્રાતતિનયો એક પ્ર્યયોગ કે જેનાથી વાટકતમત્રયો સાવ અજાર્ છે િેની વાિ કરીએ. આ પ્ર્યયોગ અ્દભુિ, બેતમસાલ, રામબાર્ અને અકસીર છે િેમાં બેમિ નથી. વષજા ્દરતમ્યાન શુક્રવાર હયો્ય ને િે ડ્દવસે જ રયોતહર્ી નક્ષત્ર આવિું હયો્ય અને સાથે સાથે પૂનમ હયો્ય િે રાતત્રએ શુભ, લાભ ચયોઘડડ્યામાં અને શુક્ર કે બુધ ગુરુની હયોરામાં શ્રીસુક્તમ્ા 108 પાઠ ્દીવયો-ધૂપ કરી કરવા અને છેલ્ે ‘ઓમ્ ઐં હ્રરીં શ્રરીં ક્રીં નમયો મહાલક્મ્યૈ હડરતપ્ર્યા્યૈ સ્તવાહાઃ’ની એક માળા કરવી. આ પ્ર્યયોગ દ્ારા અતિ સામાન્્ય વ્્યતક્તઓ આજે મયોટા ઉદ્યોગપતિઓ િરીકે નામના ધરાવે છે. અલબત્ત, શુક્રવાર - પૂનમ અને રયોતહર્ી નક્ષત્રનયો ્યયોગ-સ્યયોગ કેટલાં્ય વષષો બા્દ ભાગ્્યે જ આવિયો હયો્ય છે. આ માટે ્દર વષજાના પંચાંગનાં પાનેપાનાં ફે્દવાં પડે.

આવયો જ એક અન્્ય અનેરયો અને અ્દભુિ લક્મી્યયોગ કે જે માંડ માંડ પાંચ વષષે પર્ એકા્દ વાર આવે િયો િમારું અને ્દુતન્યાનું સ્દનસીબ સમજવાનું કારર્ કે ્દરેક જ્્યયોતિષક-ધાતમજાક ઘટના પાછળ ખગયોળ મહત્વનયો સં્યયોગ છે. લક્મીપ્રાતતિ માટે આ અલભ્્ય ્યયોગ માટે ક્ષર્ સંજોગ એક સાથે આકાર લેવા જરૂરી છે. જે ડ્દવસે મંગળવાર હયો્ય, શિતભષા નક્ષત્ર હયો્ય અને અમાવસ હયો્ય િે રાતત્રએ ‘તવષ્ર્ુ સહસ્તત્રનામ’ના પાઠનું 21 વાર પઠન ઉપરાંિ ‘શ્રી સુક્તમ્’ના પાઠ તવતધપૂવજાક કરવાથી ધનવાન થવા્ય િે તનઃશંક વાિ છ.ે 1984થી અત્્યાર સુધીમાં આવયો ્યયોગ પાંચ વાર આવ્્યયો છે અને આ ્યયોગમાં જે - જે જાિકયોએ શ્રદ્ધાપૂવજાક તવતધ કરી હયો્ય િયો જાિકયો આજે અમીરીના આસમાને છે. અહરીં બિાવેલી ઉપરયોક્ત બંને ઘટનાઓ પાછળ ખગયોળ અને તવજ્ાન છુપા્યેલું છે. આ બંને ્યયોગને સમજીએ. પ્રથમ ્યયોગમાં રયોતહર્ી નક્ષત્ર - શુક્રવાર અને પૂનમનયો સં્યયોગ છે. જ્્યયોતિષશાસ્તત્રમાં શુક્રને ભયોગતવલાસ, ઐશ્વ્યજા, સુખસાહ્યબી અને ભૌતિકવા્દનયો ગ્રહ કહ્યયો છે. રયોતહર્ી નક્ષત્રનયો માતલક ચંદ્ર ગ્રહ છે અને ભગવાન શ્રીકકૃષ્ર્નયો ગ્રહ કહ્યયો છે. રયોતહર્ી નક્ષત્રનયો માતલક ચંદ્ર ગ્રહ છે અને ભગવાન શ્રીકકૃષ્ર્નયો જન્ પર્ રયોતહર્ી નક્ષત્રમાં થ્યેલયો છે. આ ્યયોગમાં પૂનમ હયોવી જરૂરી છે અથાજાત્ ભૌતિકિાનયો ગ્રહ શુક્રનયો શુક્રવાર, નક્ષત્રનયો માતલક ચંદ્ર પૂર્જા સ્તવરૂપમાં (પૂનમ) અને સ્તવ્યં ભગવાન શ્રીકકૃષ્ર્નું નક્ષત્ર રયોતહર્ી... બયોલયો કેવયો ખગયોળ - જ્્યયોતિષ - ધમજા અને તવજ્ાનનયો અ્દભુિ સમન્્યવ્ય’

ઉપર પ્રમાર્ે એક અન્્ય સં્યયોગનયો તવચાર કરીએ. શિતભષા નક્ષત્રનયો માતલક ગ્રહ રાહુ છે. રાહુનંુ આતધપત્્ય અંધારા અને પડછા્યા પરછે િે સવજાવાડ્દિ છે. આથી રાહુ અમાવસના ડ્દવસે વધુ પ્રબળ અને િાકાિવાન બને છે. રાહુનું કામ પ્રચ્છન્ન અને છુપંુ છે. રાહુ ગભજામાં ગૂઢ લાભ અને લક્મીનયો વાસ - રહેવાસ છે. મંગળ એટલે જ શુભ. આથી અમાવસ કે જ્્યારે રાહુ પ્રબળ હયો્ય, શિતભષા નક્ષત્ર કે જેના પર રાહુનું શાસન છે અને મંગળવાર આ ત્રર્ેનયો સુભગ સમન્વ્ય એટલે અર્ધારી લક્મીનું આગમન.

ગાંધવજા અને ગુતિ તવદ્ાઓના જ્ાન િેમજ લક્મીપ્રાતતિના રહસ્ત્યયો ચંદ્ર - મંગળ - રાહુ - શુક્રમાં છુપા્યેલાં છે. ઉપરયોક્ત બંને પ્ર્યયોગમાં ચંદ્ર-પૂનમ કે અમાવસના રૂપમાં હાજર છે. િયો ક્્યાંક રાહુ - મંગળ કે શુક્રની અલભ્્ય વાિયો પર્ છે. હવે િમારું કામ આ ્યયોગ ક્યા વષષે આવે છે? િે શયોધવાનું છે.

જુઓ બાગ્્ય િમને કેટલયો અને કેવયો સાથ આપે છે? કારર્ કે,

તપિા રત્ાકરયો ્યસ્ત્ય લક્મી્યજાસ્તવ સહયો્દરી।

શંખયો તભક્ષાિનમ્ કુ્યાજાત્ ફલમ્ ભાગ્્યાનું સારિઃ।।

તપિા રત્યોના ભંડાર સાગર છે, લક્મી જેની બહેન છે, િેમ છિાં શંખને તભક્ષા માંગવી પડે છે. કારર્ કે, ્દરેકને ભાગ્્ય અનુસા જ ફળ મળે છે.

 ?? ?? ધી એસ્ટ્રો સ્ર્માઈલ - ડો.પંકજ નાગર - ડો.રોહન નાગર
ધી એસ્ટ્રો સ્ર્માઈલ - ડો.પંકજ નાગર - ડો.રોહન નાગર

Newspapers in English

Newspapers from United States