Garavi Gujarat USA

ઇઝરથાયેલ - પેલેસટથાઇન વચ્ે યુદ્ધવવરથામ

-

્સમગ્ર શવશ્વ હાલ રોરોના મહામારીના પડરાર ્સામે ઝઝૂમી રહ્ં છે. આ પડરાર એટલો મોટો છે રે, વૈશશ્વર અથકારારણ, શવશવધ દેિોનું સથાશનર રાજરારણ વગેરે મુદ્ાઓ તરફ ્સામાન્ માણ્સનું ધ્ાન એટલી ્સરળતાથી ખેંચાતું નથી. તાજેતરમાં જ ઇઝરા્ેલ અને પેલેસટાઇન વચ્ે ્સતત 11 ડદવ્સ ્ુદ્ધ ચાલ્ું. 1967માં થ્ેલા આરબ દેિો અને ઇઝરા્ેલ વચ્ેના ્ુદ્ધ પછીનું આ શવસતારનું આ ્સૌથી મોટું ્ુદ્ધ ગણા્ છે. ઇઝરા્ેલ અને પેલેસટાઇન વચ્ેનું ્ુદ્ધ એટલી હદે પહોંચ્ું હતું રે, ્સમગ્ર શવશ્વ થોડા ્સમ્ માટે શચંતાતુર બની ગ્ું હતું. ઇઝરા્ેલ અને પેલેસટાઇન તથા ઇઝરા્ેલ અને આરબ દેિો વચ્ેના ્સંબંધો પહેલેથી જ તંગડદલીભ્ાકા રહ્ા છે. આટલાં વષષોમાં એરે્ ્ુદ્ધ શનણાકા્ર નથી બન્ું. ્સામાન્પણે બંને પક્ો પોતપોતાના શવજ્ના દાવાઓ રરતા આવ્ા છે. આ વખતે પણ એવું જ બન્ું છે. પેલસે ટાઇન તરફી ્સંગઠન હમા્સે એવો દાવો ર્ષો રે, ઇઝરા્ેલના હુમલાનો જડબાતોડ જવાબ આપ્ો છે. બીજી બાજું ઇઝરા્ેલે એવું રહ્ં રે, અમે હમા્સના ્સંખ્ાબંધ લડવૈ્ાઓને હણી નાખ્ા છે.

આ બંને પક્ોના દાવાઓની હરીરત જે હો્ તે પણ વાસતશવરતા એ છે રે, આ ્ુદ્ધનો ભોગ તો બંને પક્ોના ્સામાન્ નાગડરરો જ બન્ા છે. હમા્સના જણાવ્ા અનુ્સાર, આ ્ુદ્ધમાં 253 પેલેસટાઇનીઓ મા્ાકા ગ્ા હતા. આમાં 65 તો બાળરો હતા. બીજી બાજું, ઇઝરા્ેલના પક્ે 12 નાગડરરો મા્ાકા ગ્ા હતા. ્સામ્સામા રોરેટ મારાના રારણે પેલેસટાઇનમાં રેટલી્ ઇમારતો તૂટી પડી છે. આનાથી ગાઝા પટ્ી ્સશહતના શવસતારોની પ્ાથશમર ્સુશવધાઓને નુર્સાન થ્ું છે. પેલેસટાઇનીઓ આમે્ પહેલેથી જ અનેર અભાવો વચ્ે ભારે ્સંઘષકામ્ જીવન જીવી રહ્ા છે. આ ્ુદ્ધનું રોઇ પડરણામ તો આવ્ું નથી પણ પેલેસટાઇનીઓની તરલીફોમાં વધારો ચોક્ક્સપણે થ્ો છે.

પેલેસટાઇનીઓનું હમા્સ ્સંગઠન આજે એર લશરર જેવું બની ગ્ું છે. ઇઝરા્ેલ અને તેના ટેરેદાર દેિો હમા્સને ઉગ્રપંથી ્સંગઠન ગણાવે છે. ઇઝરા્ેલ પા્સે શિસતબધ ્સૈશનરો અને અત્ાધુશનર િસત્ર્સરંજામ છે. તેમ છતાં્ તે પેલેસટાઇન પર પૂણકા શવજ્ મેળવે તેવી રોઇ િક્તા હાલના તબક્કે તો જણાતી નથી. ઇઝરા્ેલ દુશમનોથી ઘેરા્ેલું હોવાથી તેણે પોતાના નાગડરરોની ્સુરક્ા માટે િક્ તેટલાં મજબૂત પ્્ા્સો ર્ાકા છે તેમ છતાં્ તેઓ ્સંપૂણકાપણે ્સુરશક્ત હોવાનું રહી િરા્ નહીં. આ ્ુદ્ધથી તે સપટિ થ્ું છે.

આમ આ ્ુદ્ધનો રોઇ બોધપાઠ હો્ તો તે એ છે રે, ્ુદ્ધ દ્ારા ઇઝરા્ેલ - પેલેસટાઇન વચ્ેના શવવાદનો રોઇ શનણાકા્ર ઉરેલ આવવાની િક્તા નથી. બંને વચ્ેના શવવાદનો ઉરેલ પરસપર વાતચીત અને ્સમજદારીથી જ આવી િરે છે. મુશરેલી એ છે રે, હાલ બંને પક્ે રોઇ દૂરદિશી અને પ્ભાવિાળી નેતા નથી. આંતરરાષ્ટી્ જગતમાં પણ એવો રોઇ દિે રે નેતા નથી જેની મધ્સથી પર બંને પક્ોને ્સંપૂણકા શવશ્વા્સ હો્. હાલ તો શવશ્વ બંને પક્ે વહેંચાઇ ગ્ેલું હોવાનું જ જણા્ છે.

આવા શવવાદોમાં જેમ અન્ત્ર થતું હો્ છે તેમ અહીં પણ થ્ું છે. બંને પક્ે આક્રમર અને રટ્રપંથી લોરોનું જ વચકાસવ છે. મધ્મમાગશી અને િાંશતશપ્્ લોરો ્સાઇડલાઇન થઇ ગ્ા છે. પેલેસટાઇન શલબરેિન ફ્રનટ અને મધ્મ માગશી નેતા મહેમુદ અબબા્સ આવી જ રીતે રોરાણે ધરેલાઇ ગ્ા છે. હાલ પેલેસટાઇનને લગતી બાબતો પર હમા્સનો પ્ભાવ વધી ગ્ો છે. આગળ રહ્ં તેમ હમા્સ ઉગ્રપંથી છે. ઇઝરા્ેલ, અમેડરરા તથા અન્ રેટલાર દેિો હમા્સને ત્રા્સવાદી ્સંગઠન ગણે છે. બીજી તરફ ઇઝરા્ેલમાં પણ જમણેરી રટ્રપંથી શવચાર્સરણી ધરાવતા લોરોની ત્ાંના રાજરારણમાં બોલબાલા છે. આ ્ુદ્ધથી રોઇને ફા્દો થ્ો હો્ તો તે ઇઝરા્ેલના વડાપ્ધાન બેનજામીન નેતાન્ાહુને થ્ો છે. ગઇ ચૂંટણીમાં નેતાન્ાહુ ્સં્સદમાં બહુમતી ગુમાવી બેઠા છે. તેમની ્સરરાર ડગુમગુ હાલતમાં જ છે. લડાઇ ન થઇ હોત તો તેમની ્સરરાર પડી જવાની પૂરી િક્તા હતી. નેતાન્ાહુની લોરશપ્્તા પણ ઓ્સરવા માંડી હતી. ્ુદ્ધના રારણે જે પડરષ્સથશત ્સજાકાઇ છે તેમાં તેઓ ટરી ગ્ા છે. છેલ્ા રેટલાર વષષોથી નેતાન્ાહુ પર ભ્રટિાચારના આક્ેપો થ્ા છે. આનાથી બચવા તેઓ ઉગ્ર રાષ્ટવાદનો ્સહારો લઇ રહ્ા છે.

ઇઝરા્ેલ અને પેલેસટાઇન વચ્ેનું ્ુદ્ધ અમેડરરાના પ્મુખ જો બાઇડેનની પહેલી આંતરરાષ્ટી્ ર્સોટી હતું, એમાં તેમનો દેખાવ ્સારો રહ્ો નથી આ ્ુદ્ધ અંગે તેઓ રોઇ સપટિ નીશત અપનાવવામાં શનષફળ રહ્ા. ્ુદ્ધ થતું રોરવામાં પણ તેઓ શનષફળ રહ્ા. આના રારણે અમેડરરાના પ્ગશતિીલ અને ઉદારમતવાદી લોરોમાં તેમની પ્શતષ્ઠ ઝાંખી પડી છે. મધ્-પૂવકાના દેિોમાં િાંશત સથાપી િરવાની તારાત હાલ માત્ર અમેડરરા પા્સે છે. હવે તે જ દૂરંદેિીની નીશત અપનાવી ન િરે તો મધ્-પૂવકામાં િાંશત સથાપવાની િક્તા ઓછી જ રહેિે.

આ ્દ્ધુ નો અતં આવવાથી ભારતને થોડી રાહત થઈ હિ.ે ભારતે છેલ્ા રેટલાર વષષોમાં ઇઝરા્લે ્સાથે ્સબં ધં ો ્સધુ ા્ાકા છે. શમત્ર નતે ાન્ાહુ વડાપ્ધાન નરેનદ્ર મોદીના શમત્ર ગણા્ છે. પણ ્સામે પક્ે પલે સે ટાઇન ્સાથે પણ ભારતના ્સારા ્સબં ધં ો રહ્ા છે. વળી ભારતમાં મષ્ુ સલમોની વ્સશત ઘણી મોટી છ.ે એ ઉપરાતં , અખાતી દિે ો ્સાથે ભારતના આશથરકા , વપે ારી શહતો ્સરં ળા્લે ા છે. આથી પલે સે ટાઇન ્સાથે ્સારા ્સબં ધં રાખવા તે આતં ડરર રાજરારણની દૃષ્ટિએ પણ ભારતના શહતમાં છે.

આથી જ ભારતે પણ બનં પક્ોને િાશં તપવૂ રકા ્સમસ્ાનો ઉરેલ લાવવાની ્સલાહ આપી છે. ઇઝરા્લે ના વડાપ્ધાન બને જાશમન નતે ાન્ાહએૂ હાલના શવવાદમાં તમે ના દેિનું ્સમથનકા રરનારા ૨૫ દિે ોનો આભાર માન્ો છે પરંતુ આ ્ાદીમાં ભારતનું નામ નથી.

્ુનાઇટેડ નેિન્સની ્સલામતી ્સશમશતની બેઠરમાં ભારતના રા્મી પ્શતશનશધ ટી.એ્સ. શતરમૂશતકાએ રહ્ં હતું રે બંને પક્ોએ ્થાષ્સથશત બદલવાનો પ્્ા્સ રરવો જોઇએ નહીં. આ શ્સવા્ ભારતે આ મામલે ખા્સ ટીપપણી રરવાનંુ ટાળ્ંુ છ.ે ભારતની નીશત િરઆતથી પેલેસટાઇન પ્ત્ે ્સહાનૂભૂશતપૂણકા રહી છે પરંતુ છેલ્ા થોડા વષષોથી ઇઝરા્ેલ ્સાથેની શનરટતા પણ ઘણી વધી છે. આથી ઇઝરા્ેલ -પેલેસટાઇન વચ્ે ્સંઘષકા થા્ ત્ારે ભારત માટે શવમા્સણ ્સજાકા્ છે રે રોનો પક્ લેવો. મતુ ્સુદ્ીગીરીની આ જ તો ર્સોટી છે.

Newspapers in English

Newspapers from United States