Garavi Gujarat USA

પ્રાચી કરે છે મનની વરાત

-

માત્ર ૧૭ વર્ષની ઉંમરે ટેલીવૂડમાં પ્રવેશ કરીને પ્રાચી દેસાઇએ ટેલીવવઝનના દશ્ષકો પોતાનું આગવું સ્ાન બનાવ્ું હતું. ‘કસમ સે’ સીરર્લ દ્ારા કારરકદદીની શરૂઆત કરી હતી અને અત્ાર સુધીમાં તો લાંબી મજલ કાપી છે. અવિરેક કપૂરની રિલમ 'રોક ઓન' અને પછી વમલન લુ્રર્ાની મલટીસટારર રિલમ 'વનસ અપોન એ ટાઈમ ઈન મુંબઈ'માં પણ તેણે કામ કરી બોલીવૂડમાં પોતાની ઓળખ ઊિી કરી હતી. જોકે, વર્ષ 2015 પછી તેની કરીઅર ્ોડી ધીમી પડી ગઈ છે. કહેવા્ છે કે, અત્ારે તે કેટલાક પ્રોજેક્ટસ પસંદ કરવાની પ્રવરિ્ામાં્ી પસાર ્ઈ રહી છે.

ટેલીવૂડ અને બોલીવૂડમાં ઘણાં લોકોને એવું લાગે છે કે તે સંસાર માંડવાની તૈ્ારીમાં છે. જ્ારે તેને પૂછવામાં આવ્ું કે શું તું લગ્નની તૈ્ારી કરી રહી છે કે પરરવાર તરિ્ી આ અંગે કંઈ દબાણ છે? આ અંગે તેણે કહ્ં કે, હું ક્ારે્ એવું ન્ી માનતી લગ્ન એ સેફટ-નેટ છે અ્વા તો કોઈક કારણસર મારં કામ ધીમું પડે કે કામ ન કરં તો હું ત્ાં્ી પાછી િરી જાઉં એવું તો મને મારા વડીલોએ શીખવ્ું જ ન્ી. તેમના માટે અને મારા માટે હું જે કંઈ કરીશ એ સંપૂણ્ષપણે મારં પોતાનું હશે. મેં મારા વ્વસા્માં અત્ાર સુધીમાં જે કંઈ મેળવ્ું છે એ મારં પોતાનું છે અને એ પણ કોઈપણ ગોડિાધર વગર. વરડલો ક્ારે્ લગ્ન માટે કે કોઈ સારો છોકરો શોધી લે એવું કહેતા ન્ી.

પ્રાચી વધુમાં કહે છે કે, ‘મેં સરિરીન પર ઘણી વાર લગ્ન ક્ાાં છે, એ

હુંું જાણુંુ છું અને

મારેે એકવાર આવું કરવાનું છે, એ પણ હુંંુ જાણુંુ છું. મારા માટેે જેે કોઈપણ

હશેે, તેણે સારી

તૈૈ્ારી કરવી

પડશે. હું મારી શરતે રહીશ અને હું મારી સવતંત્રતાને ચાહું છું.

અને અત્ારે તો હું લગ્ન માટે એ કંઈ ત્ાગ કરવા ઇચછતી ન્ી. મારા મગજમાં એવું ન્ી કે હું ્ોડા જ વર્ષ સુધી લગ્ન નહીં કરં પણ િરી કહું છું જ્ાં સુધી

કોઈ એકલી વ્વતિ નહીં આવે ત્ાં સુધી તો

નહીં જ.’

 ??  ??

Newspapers in English

Newspapers from United States