Garavi Gujarat USA

સિંગાપોરમાં કોરોનાના મુદ્દે ભારતીયોના વંશીય અપમાનના બનાવો

-

સિંગાપોરમાં ફેલાયેલા કોરોના વાઇરિના ડબલ મયયુટનટ માટે કેટલાક લોકો ભારતીય મૂળના લોકોને જવાબદાર ઠેરવીને િતત વંશીય ટટપપણીઓ કરી રહ્ા છે. ભારતીયોને ટેકિી ચાલકો બેિાડતા નથી, બિ સટેડનટ પર ઈનનડયન ગો બેક ના િૂત્ો લખેલા જોવા મળી રહ્ા છે. પન્લક ટ્ાનિપોટ્ટમાં ભારતીય મૂળના લોકો બેઠા હોય તે િીટ પર બીજા લોકો બેિતા નથી.

હવે તો ભારતીયો િાથે વશં ીય સહંિા પણ થઈ રહી છે. વાઇરિને લઈને ભારતીય મળૂ ના લોકોને જવાદાર ઠેરવીને ગાળો આપવામાં આવી રહી છે. આવયુ કરનારા મોટાભાગના ચીની નાગટરકો છે. મીટડયા ટરપોટ્ટ પ્રમાણે ભારતીય મળૂ ના નીતા નામના એક ટીચર નજીકના સટેટડયમમાં વોક કરવા માટે ગયા હતા. તે િમયે તમે નો માસક નાક નીચે જતો રહ્ો હતો અને આ જોઈને ચાઈનીઝ મળૂ નો એક વયસતિ ગસયુ િે થઈ ગયો હતો અને જોર જોરથી બમૂ ો પાડવા માડ્ં ો હતો.

દરસમયાન નીતાએ કહ્યુ હતયુ કે, એકિરિાઈઝ કરતી વખતે માસક નાક પર હોવો જરુરી નથી, આ િાંભળીને આ ચાઈનીઝ મૂળના વયસતિએ તેમને લાત મારી હતી અને તેઓ જમીન પર પડી ગયા હતા. એ પછી નીતાના પટરવારજનોએ પોલીિમાં ફટરયાદ નોંધાવી હતી.

ભારતીયો પર વંશીય હયુમલા અને ટટપપણીઓની શરુઆત િોસશયલ મીટડયાથી થઈ છે. એક સવિટર એકાઉનટ પર પોસટ મયુકવામાં આવી હતી. જેમાં કહેવામાં આવયયુ હતયુ કે, સિંગાપોરમાં કોરોના ફેલાવાનયુ કારણ સહનદયુસતાનીઓ અને બીજા સવદેશીઓ છે. જેઓ સિંગાપોરના મૂળ સનવાિી નથી. આ પોસટ કરનારા પર પોલીિે એકશન પણ લીધા છે.

અનય એક ઘટનામાં એક ભારતીય પટરવાર 11 મેના રોજ સિંગાપોરમાં ફરી રહ્ો હતો તયારે 30 વર્ટના એક ચીની વયસતિએ તેમની પાિે પહોંચીને રંગભેદી ટટપપણીઓ કરવાની શરુ કરી દીધી હતી. તે િતત આ પટરવારને કોરના માટે જવાબદાર ઠેરવી રહ્ો હતો. તેણે ભારતીય પટરવારને કહ્યુ હતયુ કે, તમારા દેશમાં તમે પાછા જતા રહો.તમે અહીંયા વાઇરિ ફેલાવી રહ્ા છે. જોકે આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી અને પોલીિે આ ચીની યયુવકની ધરપકડ કરી હતી.

સિંગાપોર િંિદમાં પણ આવી ઘટનાઓનો પડઘો પડયો છે. સિંગાપોરના ગૃહ મંત્ીએ કહ્યુ હતયુ કે, એક નાનકડો વગ્ટ એવો છે જે ભારતીયો િામે વંશીય ભેદભાવના બીજ રોપી રહ્ો છે. જયારે પીએમ લીએ કહ્યુ હતયુ કે, હયું પણ આવી ઘટનાઓથી સચંસતત છયું.

 ??  ??

Newspapers in English

Newspapers from United States