Garavi Gujarat USA

ભયરતનય જ્યશ્તવયદી ભદે ભયવનો મયમલો અમરે રકયમયાં કેશ્લફોશ્ન્નિ યની સપ્ુ ીમ કોરમનિ યાં

-

ટેકનોલોજી કંપની સીસકોના એક ઈન્ડિયન અમેરિકન, દલલત કમ્મચાિીનો જ્ાલતવાદી ભેદભાવનો કેસ કેલલફોલન્મયાના ડિીપાટ્મમે્ટ ઓફ ફેિ એમ્પલોયમે્ટ એ્ડિ હાઉલસંગ (ડિીએફઈએચ) દ્ાિા ગયા વર્ષે ઓકટોબિમાં પડિતો મુકાયો હતો, પણ પછીથી ડિીપાટ્મમે્ટને તેમાં વજુદ જણાતાં તે કેલલફોલન્મયાની સુપ્ીમ કોટ્મમાં ફિીથી ફાઈલ કિાયો હતો. આ કેસની પહેલી સુનાવણી ગયા માચ્મ મલહનામાં થઈ હતી. એ સંદભ્મમાં જ કેલલફોલન્મયાની સા્ટા ક્ેિા કાઉ્ટીના માનવ અલિકાિ પંચ દ્ાિા એલપ્લના છેલ્ા સપ્ાહમાં જ્ાલતવાદી ભેદભાવ અને અમેરિકામાં તેમજ ખાસ કિીને લસલલકોન વેલીની ટેકનોલોજી કંપનીઓમાં તે પ્વતતી િહ્ો છે કે કેમ તે મુદ્ે સુનાવણી યોજાઈ હતી અને તેમાં 460થી વિુ લોકોએ જુબાની આપી હતી. જુબાની આપનાિાઓમાંથી મોટા ભાગના ઈન્ડિયન અમેરિકન લોકો હતા.

સા્ટા ક્ેિા કાઉ્ટી હ્યુમન િાઈટસ કલમશનના ચેિ, બ્ાયન ફ્ા્્ેને આ સુનાવણી અંગે કહ્યું હતું કે, લોકોના એક જૂથે કલમશનનો સંપક્ક સાિી એવી િજૂઆત કિી હતી કે તેમની સાથે તેમની જ્ાલતના આિાિે ભેદભાવ દાખવવામાં આવી િહ્ો છે. ફ્ા્્ેનના કહેવા મુજબ તેમના માટે આ મુદ્ો નવો હતો. તેથી, આ સુનાવણી હાથ િિતાં પહેલા તેઓએ આ મુદ્ા લવર્ે છ મલહના સંશોિન કયુું હતું. હવે કલમશન આગામી પગલાં લવર્ે ભલામણ કિશે અને આ ગૂંચવડિાભયા્મ, ભાિે આંટીઘૂંટીઓ િિાવતા લવર્ય ઉપિ કોઈ પગલાં લેવાની જરૂિ છે કે કેમ, તે અંગે લનણ્મય લેશે. કલમશનની જવાબદાિી એ છે કે, કાઉ્ટીના કાયદાઓમાં સુિાિા કિી જ્ાલતનો એક િલષિત વગ્મ તિીકે સમાવેશ કિવાની જરૂિ છે કે તે લવર્ે તેણે લનણ્મય લેવાનો છે.

સુનાવણીની શરૂઆત કિતાં સા્ટા ક્ેિા કાઉ્ટીની મલહલાઓ લષિી નીલતના કાયા્મલયના ડિાયિેકટિ પ્ોલતમા પા્ડિેયે જણાવયું હું કે, કોલવડિ19ના પગલે આપણા સમાજમાંની અસમાનતાઓ ખુલ્ી પડિી છે, પણ કોઈએ એ વાસતલવકતા ભૂલવાની નથી કે આ અસમાનતાઓ આરદકાળથી ચાલી આવી િહી છે અને આજે પણ અનસતત્વમાં છે.

સીસકોના દલલત કમ્મચાિીએ ગયા વર્ષે જુલાઈમાં ડિીપાટ્મમે્ટ ઓફ ફેિ એમ્પલોયમે્ટ એ્ડિ હાઉલસંગ સમષિ એવી ફરિયાદ કિી હતી કે તેના તિફ તેની કંપનીમાં તેના બે ઉપિી, વરિષ્ઠ કમ્મચાિીઓ દ્ાિા ભેદભાવ દાખવવામાં આવી િહ્ો છે. ફરિયાદી કમ્મચાિીના કહેવા મુજબ પોતે દલલત હોવાથી અને ઉપિીઓ પણ ઈન્ડિયન અમેરિક્સ અને ઉચ્ચ જ્ાલતના હોવાથી તેને ઓછો પગાિ અપાતો હતો, પુિતી તકો પણ આપવામાં આવતી નહોતી. ડિીપાટ્મમે્ટે તેની ફરિયાદ નોિ્મન કેલલફોલન્મયાની રડિસટ્ીકટ કોટ્મમાં કિી હતી. જો કે, ઓકટોબિમાં ડિીપાટ્મમે્ટે તે ફરિયાદ કાઢી નાખી હતી, પણ પછી ફિી સુપ્ીમ કોટ્મમાં કેસ દાખલ કયયો હતો. કોટ્મમાં આંબેડિકિ ઈ્ટિનેશનલ સે્ટિ સલહતની અનેક ઈન્ડિયન અમેરિકન સંસથાઓએ દલલત કમ્મચાિીના સમથ્મનમાં બ્ીફસ ફાઈલ કિી છે.

માનવાલિકાિ પંચ સમષિની સુનાવણીમાં પણ અનેક દલલતોએ પોતાની ઓળખ જાહિે કયા્મ લસવાય એવી જુબાની આપી હતી કે અમરે િકામાં પણ તેઓ નોકિીના સથળે ભેદભાવનો ભોગ બની ચૂકયા છે. હાવ્મડિ્મ યુલનવલસ્મટીના એ્થ્ોપોલોજી તેમજ સાઉથ એલશયન સટડિી્ના પ્ોફેસિ સુષિી અજંથા સુબ્મલનઅને પણ એવું જણાવયું હતું કે, ભાિતીય પ્ોફેશનલસનું નેટવક્ક ભેદભાવયુક્ત અલભગમને વેગ આપી િહ્યું છે. લસલલકોન વેલીમાં મોટાભાગના ટેકનોલોજી ષિેત્રના કમ્મચાિીઓ ભાિતની મુઠ્ીબિ ઉચ્ચ સતિીય યલુ નવલસ્મટી્માંથી આવે છે. તેમણે એવી લહમાયત કિી હતી કે, અમેરિકામાં પણ જોબસ માટે જ્ાલતને એક િલષિત વગ્મ જાહેિ કિતો કાયદો લાવવાની જરૂિત છે જ.

જો કે, બીજી કેટલીયે ભાિતીય સંસથાઓએ કાયદામાં આવા સુિાિા લવરૂદ્ધ િજૂઆત કિી હતી. લસલલકોન વેલી ઈ્ટિિીલલજીયસ કાઉ્સીલના સભય લગરિશ શાહે કહ્યું હતું કે અમેરિકામાં અતયાિના કાયદા પણ પુિતું િષિણ આપે છે, તેમાં જ્ાલતનો ચોક્કસ ઉલ્ેખ ઉમેિવાથી તે તમામ ભાિતીયો માટે એક સટીરિયોટાઈપ બની િહેશે. તેમણે એવું પણ કહ્યું હતું કે, ભાિતમાં જ્ાલત પ્થા કાનૂની િીતે પ્લતબંલિત છે, સિકાિે એવી સકાિાતમક પ્ણાલલ અમલમાં મુકી છે કે જેનાથી દલલતોનું ઉતથાન થઈ િહ્યું છે. લહ્દુ અમેરિકન ફાઉ્ડિેશને પણ આ વાતમાં સૂિ પુિાવયો છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States