Garavi Gujarat USA

કરોઈ પણ વમાતનષે જયમારે સમાધુ સ્પર્શે છે તયમારે પ્ષેરરૂપી સુવણ્મ પ્ગટ થઈ જાય છે

પૂ. રરોરમારરબમાપુ

- સુંકલન : જયદેર માુંકડ (માનસ-પ્રેમ,૨૦૧૨)

મ્ર્ં ભ્ઈ-બહેનો, હરે મ્રે તમ્રી સ્રે એ ર્ત કરરી છે કે, પ્રેમને પ્રગટ કરર્ની એ પણ એક વરધ્ છે. ર્મનું શયન જોઈને ગૃહર્જમ્ં પ્રેમ પ્રગટ રયો. શું મતલબ રઈ શકે છે? જેમન્ પ્રતયે આપણ્ દદલમ્ં આદર હોય છે, જેમન્ પ્રતયે આપણ્ દદલમ્ં મમત્ હોય છે, જેમન્ પ્રતયે દદલમ્ં સદ્દ્દભ્ર હોય છે, જેમન્ પ્રતયે શુધિ આદર, શુધિ સદ્દ્દભ્ર હોય છે, એરી વયવતિ કટિમ્ં હોય, એરી ષ્સરવતમ્ં એ વરશ્્મ કરે છે, તય્રે તેન્ શયનને જોઈને પ્રેમનું પ્ર્ગટ્ય ર્ય છે. આ બહુ મવહમ્રંત સૂત્ર છે.

ન્ની ન્ની ર્તોને ગોસર્મીજીએ કેરી મવહમ્રંત બન્રી દીધી છે! લોખંડને સપશશે અને લોખંડ સોનું રઈ જાય આરો પ્રસમવણ આજ સુધી કોઈએ જોયો નરી. એ કવરત્નું સતય છે, ભરોસ્નું સતય છે. એ રૂપક છે કે હકીકત છે એ મને ખબર નરી, પરંતુ ન્ની એરી ર્તને સ્ધુ સપશશે છે અને પ્રેમરૂપી સુરણથા પ્રગટ રઈ જાય છે એને પ્રસમવણ કહેર્ય છે. આ કર્મ્ં જે એન્ઉનસર છે,જે એનકરનું ક્મ કરે છે, એ યુર્ન હીરો બનર્ મ્ટે મુંબઈ જઈ રહ્ો છે,પરંતુ ક્લે મને કઈ રહ્ો હતો કે, ‘બ્પુ, હું તો અહીં મંચસંચ્લન કરર્ મ્ટે આવયો હતો, પરંતુ કર્ સ્ંભળત્ં-સ્ંભળત્ં મેં વનણથાય કયષો છે કે, મ્રી જે આરક રશે એનો દસમો ભ્ગ હું લેખક સમ્જને મ્ટે ક્ઢીશ.’ આને લોખંડનું સુરણથામ્ં પદરરતથાન રયું કહેર્ય છે, આરી તો કેટલી બધી ઘટન્ઓ ઘટતી હશે! કેટલ્ક લોકો કહે છે કે, ‘કર્રી શું પદરરતથાન ર્ય છે?’ તું જર્ક આરીને જો તો ખરો કે કર્રી શું ર્ય છે!

કર્ વરરેક પેદ્ કરે છે; અને જીરનમ્ં વરરેકનો જનમ રરો એટલે જ લોઢ્ જેર્ જીરનનું સુરણથામય બનરું. ર્મકર્નો એક ઉદ્દેશ છે કે, સતસંગરી વરરેક પેદ્ ર્ય છે. મેં મ્ર્ જીરનમ્ં જોયું છે કે જે લોકોએ સતસંગ કય્રેય નરી કયષો,એ લોકોમ્ં કેટલીયે ષિમત્ હોય, પરંતુ વરરેક હોતો નરી. વરરેક મ્ટે તમ્રે સતસંગ કરરો પડશે. તમે કોઈ પણ ષિેત્રમ્ં હોય,તમ્રી પ્રગવત, ઉન્નવતને મ્ર્ સલ્મ, પરંતુ વરરેક મ્ટે સતસંગ અવનર્યથા છે. નહીંતર વરરેક આપણે ચૂકી જઈએ છીએ. બળર્ન વયવતિમ્ં વરરેક ન હોય તો બળ લોઢું છે! વરદ્્ર્ન વયવતિમ્ં વરરેક ન હોય, જો એમણે વરરેકરૂપી દીકર્ને જનમ ન દીધો હોય, તો વરદ્્ ર્ંઝણી છે! દુવનય્ની કોઈ પણ કલ્, ચ્હે ગ્યન હો,ર્દ્ હોય, નૃતય હો, એમ્ં વરરેક ન હોય તો એ કલ્ લોઢું છે. હું પણ પોત્ને એમ્ં સ્મેલ કરું, હું બોલતો રહું છું, શબદનું સેરન મ્રો શ્વ્સ છે. પરંતુ કર્ક્રમ્ં વરરેક ન હોય તો એની કર્ લોઢું છે. ધનર્ન પ્સે ધન હોય અને વરરેક ન હોય તો ધન લોઢ્ જેરું છે. દુવનય્ભરમ્ં જેટલી પણ સત્ત્ હોય,વરરેક ન હોય તો સત્ત્ લોઢું બને છે. સત્ત્ અને પદ્વધક્રીઓ પ્સે વરરેક નરી હોતો તો તરત જ પકડમ્ં આરી જાય છે કે સતસંગનો અભ્ર છે. આપણો સૌનો સેતુ બનશે વરરેકરી. આપણ્ જીરનની ગવત બે પૈડ્ં પર જીરનનો વચર્ગ જલતો ર્ખરો હોય તો વરરેક બહુ જરૂરી છે.

બીજાઓની ર્ત છોડો, હું મ્ર્ વરષે કહું કે, રતિ્મ્ં રોડોક વરરેક હોરો જોઈએ. રતિ્મ્ં એક તો તનનો વરરેક હોરો જોઈએ, શરીરનો વરરેક. હું વય્સપીઠ પર બેઠો છું. હજારો આંખો મ્રી તરફ ત્કેલી છે અને વરજ્્ન મ્રફત આખી દુવનય્ જોઈ રહી છે. મ્ણસમ્ં શરીરનો વરરેક હોરો જોઈએ,જેને મ્રી વય્સપીઠ ‘તનવરરેક’ કહે છે; અને આ બધું ગુરુકૃપ્રી આરે છે. જેમને સમરથા ગુરુ નરી મળય્, અને જેમણે સંતોની પ્સે જઈને સતસંગ નરી કયષો એ લોકો ધરતી પર રહી શકત્ં નરી, ઊછળી રહ્્ં છે! તનનો વરરેક રતિ્ને પણ હોરો જોઈએ, શ્ોત્ને પણ હોરો જોઈએ.

બીજું, નયનનો વરરેક.વરરેક ભરેલી આંખો મ્ણસમ્ં પ્રેમ પ્રગટ કરે છે. રચનનો વરરેક. કેર્ શબદો બોલર્ જોઈએ,કેર્ નહીં બોલર્ જોઈએ! આંખમ્ંરી આંસુ પડે છે,પણ હજી સુધી કોઈ એરું યંત્ર નરી બનયું કે એ આંસુને ફરીરી આંખમ્ં પ્છ્ં મોકલી દે. એરી જ રીતે એક રખત જીભેરી છૂટી ગયેલો શબદ પ્છો લેર્ની અધય્તમમ્ં કોઈ વયરસર્ નરી. ગયો, તો ગયો! આજક્લ ર્જનીવતનો એક સરભ્ર રઈ ગયો છે, હું મ્ર્ શબદોને પ્છ્ લઈ રહ્ો છું, અરે! એટલ્ મ્ટે રચનવરરેક જરૂરી છે. પરંતુ સૌરી શ્ેષ્ વરરેક છે,આંતર્ મનનો વરરેક. મનવરરેક. તો, જેરી રીતે રતિ્ને કંઈક આરશયક છે, એરી રીતે શ્ોત્ઓનો વરરેક પણ આરશયક છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States