Garavi Gujarat

અન્નિપથ દ્વરોધી દ્િંસાર્ાં રેલવેની રૂ 1000 કરોડિની સંપદ્તિને નુકસાન કાનપુરમાં મુસ્્લલિમ યુવાનોને અસ્નિવીર બનીને લિશ્કરમાં જવાની મસ્્લજિમાંથી અપીલિ

-

લશ્કરી દળોમાં સૈશનકોની ભરતી માટેની નવી અન્નિપથિ .્યોજનાના શવરુધિમાં ચાર રદવસ સયુધી થિ્યેલા ઉગ્ર શવરોધમાં.ટ્ેનોને સૌથિી વધયુ શનશાન બનાવવામાં આવી હતી. જેના કારણે રેલવેની શમલકતને નયુકસાન સશહત મયુસાફરોના રરફંડ મળીને એક હજાર કરોડથિી વધયુનયું નયુકસાન થિવાની સંભાવના છે. એટલયું જ નહીં 12 લાખ લોકોને પોતાની ્યાત્ા રદ કરવી પડી હતી. 922 મેલ એક્સપ્રેસ ટ્ેનો તથિા 120 મેલ ટ્ેન આંશશક રીતે રદ કરવામાં આવી છે.

દોઢ લાખ મયુસાફરોને અધવચ્ે જ ટ્ેન છોડવી પડી હતી. 5 લાખથિી વધયુPNRરદ કરવામાં આવ્્યા હતા. મયુસાફરોને લગભગ 70 કરોડ રૂશપ્યાનયું રરફંડ ચૂકવવાનો વારો આવ્્યો હતો. ઈ્થટ સેન્દટ્લ રેલ્વે ઝોનમાં 241 કરોડ રૂશપ્યાની સંપશત્ને નયુકસાન થિ્યયું છે. આંદોલનકારીઓ દ્ારા કરદાતાઓની કરોડોની મહેનતની કમાણીની જાહેર સંપશત્ને આડેધડ રીતે શનશાન બનાવવામાં આવી રહી છે. ચાર રદવસમાં દેશભરમાં 922 મેલ એક્સપ્રેસ ટ્ેનો રદ કરવામાં આવી છે. જો એકPNRપર 3 મયુસાફરોને ગણવામાં આવે તો કુલ 5 લાખથિી વધયુPNRરદ કરવામાં આવ્્યા છે,દરેક ટ્ેનમાં સરેરાશ 1200 થિી 1500 લોકો મયુસાફરી કરે છે. આમ લગભગ 12 લાખ લોકોને મયુસાફરી રદ કરવી પડી હતી. એક ઉદાહરણ આપતા રેલ્વે મંત્ાલ્યે જણાવ્્યયું હતયું કે જો એક મયુસાફરનયું ભાડયું ઓછામાં ઓછયું 600 રૂશપ્યા માનવામાં આવે તો કુલ 70 કરોડ રૂશપ્યાનયું રરફડં ચૂકવવામાં આવી રહ્યં છે. જો આમાં 3-એસી,સેકન્દડ એસી અને ફ્થટ્મ એસીનયું ભાડયું સામેલ કરા્ય તો રરફંડની રકમ લગભગ 100 કરોડ રૂશપ્યા સયુધી પહોંચશે. 827 પેસેન્દજર ટ્ેનો રદ કરવામાં આવી હતી. 120 મેલ એક્સપ્રેસ ટ્ેન આંશશક રદ કરાઈ હતી.

કાનપયુરમાં જયુમાની નમાઝ પહેલાં અને પછી મન્્થજદોમાંથિી મયુન્્થલમ ્યયુવાનોને લશ્કરની અન્નિવીર ્યોજનામાં જોડાઈને દેશસેવા કરવા અપીલ કરાઈ હતી. મૌલાનાઓએ આ ્યોજના રોજગારી માટે મૂલ્્યવાન અને સાથિે સાથિે દેશસેવામાં જોડાવાની બેનમૂન તક ગણાવી હતી. કાનપયુરની ઘણી મન્્થજદોમાંથિી આવી અપીલ કરાઈ હતી.

અન્નિપથિ ્યોજના રોજગારી માટે તો સારો શવકલ્પ છે જ, પરંતયુ તેનાથિી દેશની સેવા કરવાની અમૂલ્્ય તક મળી રહી છે હોવાનયું મૌલનાઓએ મયુન્્થલમ ્યયુવાનોને સમજાવ્્યયું હતયું.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom