Garavi Gujarat

ગુજરાતમાં શિંદે અને ફડણવીસની સીક્રેટ મીટટંગ

-

આસામ અત્યારે બે કારણસર ચચા્વમાં છે. એક તો ત્યાં ભયંકર પૂર આવ્યું છે અને મહારાષ્ટ્રમાં શાસક હશવસેનાના િારાસભ્યો બળવો કરી ત્યાં પહોંચ્યા છે. હજી એ વાતનો ઉકરેલ આવ્યો ન્થી એ અલગ બાબત છે. પરંતુ નવી નવી વાતો આવતી જાય છે.

હશવસેનાના બળવાખોર મંત્ી એકના્થ હશંદે ગુવાહાટીમાં િારાસભ્યો સા્થે એક હોટલમાં િામા નાંખીને બેઠા છે. ત્યારે હશંદેનો દાવો છે કરે તેમની પાસે હશવસેનાના 38 િારાસભ્યો છે. દરહમયાન એવી વાત આવી છે કરે એકના્થ હશંદે શુક્વારે ગુવાહાટી્થી ગુજરાત ગયા હતા. તેમની સા્થે રહેલા બાકીના િારાસભ્યોને હોટલમાં છોડીને હશંદે કોને મળવા એકલા ગુજરાત પહોંચ્યા અને કોના સા્થે ગુપ્ત બેઠકો કરી. આ બિુ જાણવા મળ્યું છે. જો કરે, હશંદે ગુજરાતમાં મોડી રાત્ે કોને મળવા ગયા તે પણ સ્પષ્ટ ્થઈ

શુક્વારે રાત્ે દેવેન્દ્ર ફડણવીસે પ્્થમ ચાટ્વડ્વ પ્લેનમાં મુંબઈ્થી ઈન્દોર માટે ઉડાન ભરી હતી, ત્યારબાદ ચાટ્વડ્વ પ્લેન ્થોડીવાર ઈન્દોરમાં રહ્યં હતું. ત્યારબાદ ચાટ્વડ્વ પ્લેન ગુજરાત માટે ટેકઓફ ્થયું હતું. મુંબઈ એરપોટ્વ પર મીડડયાને ચકમો આપવા માટે આવું કરવામાં આવ્યું હતું. એકના્થ હશંદે ગુવાહાટી્થી ચાટ્વડ્વ પ્લેન લઈને ગુજરાત આવ્યા હતા. દાવો કરવામાં આવી રહ્ો છે કરે એકના્થ હશંદે શુક્વારે રાત્ે અચાનક ગુજરાત પહોંચ્યા હતા. એકના્થ હશંદે તેમના ગુજરાત પ્વાસ દરહમયાન ભાજપના એક વડરષ્ઠ નેતાને મળ્યા હતા. એકના્થ હશંદે મોડી રાત્ે 10.30 વાગ્યે ગુવાહાટી્થી નીકળ્યા હતા. તે પ્ાઈવેટ જેટ દ્ારા રવાના ્થયા હતા. 12:45 વાગ્યે ડદલ્હી પહોંચ્યા હતા.

ડદલ્હી્થી બપોરે 1:00 કલાકરે વડોદરા જવા રવાના ્થયા હતા. 2:30 ્થી વડોદરા પહોંચ્યા હતા. તેઓ બપોરે 3:00 વાગ્યે ફરી ડદલ્હી પરત ફયા્વ હતા. એકના્થ હશંદે ડદલ્હી્થી 4.10 વાગ્યે ગુવાહાટી જવા નીકળ્યા અને સવારે 6:45 વાગ્યે પહોંચ્યા. એવા પણ સમાચાર મળ્યા છે કરે ગઈકાલે રાત્ે ઈન્દોર એરપોટ્વ પણ ખુલ્ું રાખવામાં આવ્યું હતું.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom