Garavi Gujarat

લંડનની ગટરમાં પોલીયોના વાઇરસ મળ્યા

-

િંિનમાં ર્ટરના સેમ્પલ્સમાં પોલિયોના વાઇરસ મળી આવ્યા હોવાનું યુકે હેલ્થ લસક્યોકરટી એજન્સી (UKHSA) એ જણાવ્યું છે. જો કે પોલિયોના રોર્નો ચેપ ફેિાવાનું જોખમ રહેિું છે અને સદનસીબે પોલિયોનો કોઈ કેસ જોવા મળ્યો નથી. 1980 પછી પ્રથમ વખત સંકેત મળ્યા છે કે યુકેમાં પોલિયોનો વાઇરસ ફેિાઈ શકે છે.

યુકેમાં પોલિયો રસીકરણના ઊંચા દરને કારણે વાઇરસ મળ્યા હોવા છતાં એક ટકાથી ઓછી વયના બાળકોમાં િકવો થઇ શકે તેવો ભય છે. એજન્સીએ ખાસ કરીને કોલવિ-19 રોર્ચાળા દરલમયાન પોલિયોની રસી ચૂકી ર્યા હોય તેવા બાળકોના માતાલપતા સલહત દરેકને તેમના બાળકોને પોલિયોની રસી આપવામાં આવી છે કે નલહં તેની ખાતરી કરવા જણાવ્યું છે.

રાષ્ટ્રવ્યાપી પોલિયો રસીકરણનું સ્તર રોર્ચાળાને રોકવા માટે જરૂરી 90 ટકાથી ઉપર છે, પરંતુ તાજેતરના વર્ષોમાં બે વર્્ષથી ઓછી વયના બાળકોમાં િંિનના રસીકરણનો કવરેજ દર તને ાથી નીચે ર્યો છે. NHS ઈંગ્િેન્િ જેમને રસી આપવામાં આવી નથી તેવા પાંચ વર્્ષથી ઓછી ઉંમરના બાળકોના માતા-લપતાનો સંપક્ક કરવાનું શરૂ કરનાર છે.

પોલિયો, મુખ્યત્વે મળ દ્ારા ફેિાય છે અને તેનાથી લવશ્વભરમાં વાલર્્ષક હજારો બાળકોના મરણ થાય છે કે તેઓ િકવાગ્રસ્ત થાય છે. તેનો કોઈ ઈિાજ નથી, પરંતુ રસીકરણે કારણે લવશ્વ પોલિયો મુતિ થવાની નજીક છે.

UKHSA એ જણાવ્યું હતું કે તે આ વર્ષે, િર્ભર્ ચાર લમલિયન િોકોને સેવા આપતા ઇસ્ટ િંિનના બેકટન ટ્ીટમેન્ટ વક્કસમાંથી ફેબ્ુઆરીમાં અને એલપ્રિમાં પોલિયોના વાઇરસ મળી આવ્યા હતા. UKHSA જણાવે છે કે જ્યારે કોઈ બાળકને લવદેશમાં પોલિયોની રસીના ટીપાં પીવિાવ્યા હોય અને તે લબ્ટન પરત ફરે ત્યારે થોિા સમય માટે તેના મળ દ્ારા વાઇરસ ફેિાય છે. િર છે કે તે વાઇરસ કદાચ નજીકથી જોિાયેિા િોકો વચ્ે પણ ફેિાયો હોઇ શકે છે જે રોર્નું કારણ બની શકે છે. આ કોમ્યુલનટી ટ્ાન્સલમશનની તપાસ ચાિુ છે. યુકેમાં છેલ્ો પોલિયો કેસ 1984માં નોંધાયો હતો.

પોલિયોને 2003માં યુકેમાં સત્ાવાર રીતે નાબૂદ કરવામાં આવ્યો હતો. મળેિા સેમ્પલ્સમાંનો વાઇરસ 'રસીથી મેળવેિ' પોલિયો વાઇરસ ટાઇપ 2 (VDPV2) તરીકે વર્ગીકૃત કરાયો છે. આ વાઇરસ જેમને રસી અપાઇ નથી તેવા િોકોમાં વધુ સરળતાથી ફેિાઈ શકે છે. તે ચેપગ્રસ્ત વ્યલતિના મળ અથવા ખાંસી અને છીંકના સંપક્કમાં આવવાથી આવે છે. UKHSA માને છે કે પોલિયોનો વાઇરસ સંભવતઃ અફઘાલનસ્તાન, પાકકસ્તાન અથવા નાઇજીરીયાથી 2022 ની શરૂઆતમાં યુકેમાં પ્રવેશ્યો હશે. યુકેમાં 6-ઇન-1 રસીના ભાર્ રૂપે જ્યારે બાળક 8, 12 અને 16 અઠવાકિયાનું હોય ત્યારે NHS દ્ારા પોલિયોની રસી આપવામાં આવે છે. ફરીથી તે 4-ઇન-1 (DTaP/IPV) પ્રી-સ્કકૂિ બૂસ્ટરના ભાર્ રૂપે ત્રણ વર્્ષ અને ચાર મલહનાની ઉંમરે અને 3-ઇન-1 (Td/IPV) ટીનેજ બૂસ્ટરના ભાર્ રૂપે 14 વર્્ષની ઉંમરે ફરીથી આપવામાં આવે છે.

જો બાળકોને બે કે ત્રણ િોઝ આપવામાં આવ્યા છે તેઓને નોંધપાત્ર રક્ષણ મળશે.

યુકેમાં બે વર્્ષની ઉંમર સુધીમાં, િર્ભર્ 95% બાળકોએ યોગ્ય માત્રામાં િોઝ િીધા છે. જો કે, િંિનમાં આ પ્રમાણ ઘટીને 90% થી નીચે છે. જ્યારે પ્રી-સ્કકૂિ બૂસ્ટર િંિનમાં માત્ર 71% બાળકોને પાંચ વર્્ષની ઉંમર સુધીમાં મળેિું છે.

યુકેમાં 2004થી િાઇવ ઓરિ પોલિયો રસી (OPV) નો ઉપયોર્ બંધ કરી કરી ઇનેક્ટીવ પોલિયો વેક્સીન (IPV) આપવાનું શરૂ કયુું છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom