Garavi Gujarat

સાઉદીની હજ સીસ્ટમમાં ફેરફારથી વરિટટશ મુસ્સ્લમ ટ્ાવલેલ એજન્સીઓનલે નુકસાન

-

સાઉદી અરહે બયાએ આ વર્ષે િજ યાત્ા માિે અરજીની નવી સીસ્િમ શરૂ કરતા હરિટિશ મયુસ્સ્્લમ ટ્રાવે્લ કંપનીઓને હબઝનેસમાં નયુકસાન ર્ઇ રહ્યં છે અને તેમાં િજયાત્ીઓને િર્રો પાઉન્ર્ ગયુમાવવાની સ્સ્ર્હત ઊભી ર્ઇ છે.

સાઉદી અરેહબયાની સરકારે આ મહિને ર્િેરાત કરી િતી ક,ે યયુરોપ, અમેટરકા અને ઓસ્ટ્રેહ્લયાના િજયાત્ીઓ િવે ટ્રાવે્લ એજન્સીઓ દ્ારા પોતાની યાત્ા બયુક કરાવી શકશે નિીં અને તેના બદ્લે ્લોિરી હસસ્િમમાં અરજી કરવી પર્શે.

િજ અને ઉમરા મંત્ા્લયે વત્ષમાન બયુટકંગ ધરાવનારાઓને ‘િૂર ઓપરેિરો કે એજન્િો પાસેર્ી રીિંર્ મેળવવા હવનંતી કરવાની’ સ્લાિ આપી છે, જેર્ી ઓછી સંખ્યામાં હરિટિશ મયુસ્સ્્લમોને આ વર્ષે િજ કરવા માિે મંજૂરી મળશે.

પરંતયુ ટ્રાવે્લ કંપનીઓએ જણાવ્યયું િતયું કે સાઉદી અરેહબયા દ્ારા 7ર્ી 12 જયુ્લાઈ દરહમયાન મક્ાની યાત્ા શરૂ ર્વાના અઠવાટર્યા અગાઉ છેતરહપંર્ી કરતી કંપનીઓ પર કાય્ષવાિી કરવાના

પગ્લામાં ર્િેર કરાયે્લ અર્ાનક િેરિારર્ી તેમને નયુકસાન ર્ઇ શકે છે.

િજ સશક્ત મયુસ્સ્્લમો માિે એક પહવત્ િરજ છે, તે હવશ્વના સૌર્ી મોિા ધાહમ્ષક યાત્ાધામોમાંનયું એક છે અને સામાન્ય રીતે દર વર્ષે અંદાજે બે હમહ્લયન ્લોકો ત્યાં ર્ય છે.

કાઉસ્ન્સ્લ ઓિ હરિટિશ િાજીસ ર્ેટરિીના અંદાજ મયુજબ યયુકેનયું િજ ક્ેત્ ્લગભગ 200 હમહ્લયન પાઉન્ર્નયું છે.

્લાયસન્સ ધરાવતી ટ્રાવે્લ કંપનીઓ દ્ારા િજ

પેકેજ બયુક કરાવવાનયું 2006ર્ી િરહજયાત કરવામાં આવ્યયું છે. ઇચ્છયુક િજયાત્ીઓએ િવે ઓન્લાઈન પોિ્ષ્લ-Motawif દ્ારા બયુટકંગ કરાવવયું જરૂરી છે, જેમાં અરજદારોની સ્વયંસંર્ાહ્લત ્લોિરી સીસ્િમ દ્ારા પસંદગી કરાશે છે.

સિળ અરજદારો આ વેબસાઇિ દ્ારા સીધા રિેવાની અને આવવા-જવાની સહવ્ષસ બયુક કરી શકે છે. બધા પ્વાસીઓ 65 વર્્ષર્ી ઓછી ઉંમરના િોવા જોઈએ અને તેમણે કોરોના વાઇરસની રસી ્લીધે્લી િોવી જોઈએ.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom