Garavi Gujarat

દર 18 વર્ષે અધધક ભથાદરવથારથાં ભરથાતથા ગુજરથાતનથા કુંભરષેળથા્ી ઓળખથાતું ભથાડભૂત

- મો. 9824310679

ચોમાસાની

ઋતુ એટલે અનેક વ્રતો અને તહેવારોની ઋતુ, એમાંય શ્ાવણ અને ભાદરવા માસમાં અનેક સ્થળોએ વાર-તહેવારો, ધારમમિક મેળા યોજાતા હોય છે. આ મેળાની મોસમ તો શ્ાવણ્થી શરૂ ્થઇ છેક ફાગણી પુનમ સુધી ચાલે છે. આજે અહીં એક એવા મેળાની અને ધમમિસ્થાનની વાત કરવાની છે કે, એ સ્થળે દર 18 વર્ષે મેળો ભરાય છે. તેને ગુજરાતનો કુંભમેળો પણ કહેવામાં આવે છે.

આ સ્થળ છે, ભરૂચ્થી લગભગ 20 કક.મી. દૂર આવેલ નમમિદા કાંઠે વસેલા ભાડભૂત નામે ઓળખાતું તી્થમિધામ, જયાં દર અઢાર વર્ષે આવતા અરધક ભાદરવા માસ દરરમયાન કુંભમેળો ભરાય છે. એ મેળો એક મરહના સુધી ચાલુ રહે છે. અહીં મેળો ભરાવાનું કારણ છે; ભારભૂતેશ્વર મહાદેવનું પુરાણકાળનું રશવમંકદર. અહીં એક મોટા રશવરલંગ સા્થે અનય નાના મોટાં

પાંચ રશવરલંગ સ્થારપત કરાયેલાં છે.

ભારભૂત મહાદેવના નામ પર્થી અપભ્ંશ ્થઇને 'ભાડભૂત' ્થઇ ગયું હોવાનું કહેવાય છે કે. જો કે, ભારભૂત નામ કેમ પડું તેની પાછળ પણ એક ઘટના હોવાનું મનાય છે. આ ક્થા અનુસાર જયાં ભાડભૂત ગામ વસેલું છે તયાં નમમિદાના કાંઠે રવષણુ શમામિ નામના મહરર્મિનો આશ્મ આવેલો હતો. તેઓ બટુક બ્ાહ્મણો સા્થે રહીને બટુકોને વેદોનો અભયાસ કરાવતા હતા. તેમની ખયારત ચોમેર ફેલાયેલી હતી. એક કદવસ મહાદેવને આ મહાઋરર્ને જોવાની ઇચછા ્થતાં મહાદેવ બટુક સવરૂપે આશ્મમાં આવયા. પૂજા પાઠ કયામિ પછી ઋરર્ આવતાં આ નવા આવેલા બટુકને જોઇ પ્રશ્ન કયયો, 'હે, બટુક તું અહીં મારી પાસે શું ઉદ્ેશ્થી પધાયયો છે?'

એટલે બટુકે રવદ્ા મેળવવાની ઇચછા વયક્ત કરી. રવષણુ શમામિએ બટુકને રવદ્ાના ત્રણ પ્રકાર જણાવયા. એમાં જણાવયું કે; 'એક તો પુષકળ ધન આપીને રવદ્ા મેળવાય, બીજું ગુરુની રનતય સેવા કરવા્થી રવદ્ા પ્રાપ્ત ્થાય, અને ભીજું રવદ્ાના આદાનપ્રદાન્થી તે મળે છે. આમાં તને કયા પ્રકારની રવદ્ા જોઇએ છે? તયારે મહાદેવ બટુક સવરૂપે હતા તેમણે કહ્ં; મારે તમારી સેવા કરી રવદ્ા મેળવવી છે, અનય બાળકો મેળવે છે તેમ.'

તયારે મહરર્મિએ ખુશ ્થઇ બટુકને આશ્મમાં રાખી રવદ્ા અભયાસ કરાવયો. આશ્મના રનયમ મુજબ દરેક બટુકે વારાફરતી જંગલમાં જઇ રસોઇ કરવા લાકડાં લવેા જવું પડત.ંુ આ મજુબ આ નવા બટુકને આશ્મમાં રહી રસોઇ બનાવવાની હતી, અને અનય રશષયો લાકડાં લેવા જંગલમાં જવાના હતા. તયારે આ બટુકને પણ જંગલમાં જવું હતું. આ તો મહાદેવ એટલે ચમતકાર દેખાડવાનું રવચાય.ુંુ તમેણે કામધને ું ગાય અન ે રવરવધ વનસપરતઓનું સમરણ કરી તેમને રસોઇ બનાવવાનું કામ સોંપી, તેઓ જંગલમાં ઉપડા.

અનય બટુકોએ જોયું કે, આ નવા બટુકજી જંગલમાં ફરે છે, એટલે આજે રસોઇ તૈયાર નહીં મળે એટલે બધાએ નવા બટુકને કહ્ં; 'ભાઇ રસોઇ બનાવવાનું મૂકી તું અહીં કેમ આવયો? આપણે આજે ખાઇશું શું?' તયારે નવા બટુકે કહ્ં; ' એ તો રસોઇ તૈયાર ્થઇ જશે. તમે રચંતા ન કરો.'

બધા હસવા લાગયા અને ગુરુજીને આ વાત કરી. એમણે મહાદેવને પૂછયું, તયારે બટુક સવરૂપ મહાદેવે ગુરુજીને કહ્ં; 'ગુરુદેવ, આપની આજ્ા કેમ ઉ્થાપું, જઇને જુઓ, રસોઇ તૈયાર ્થઇ ગઇ છે.'

ગુરુજીએ રશષયોની પરીક્ા લેવા કહ્ં, 'જુઓ આ બટુકની વાત સાચી ન નીકળે તો તેને બાંધીને નમમિદામાં પધરાવી દઇશું, નહીં તો બટુકોને પધરાવી દઇશું. બધાંએ આ શરત સવીકારી.'

બધા આશ્મમાં આવયા, અને રસોઇ ઘરમાં જઇને જોયું તો રસોઇ તૈયાર ્થઇ ગઇ હતી. સરસ સુગંધ ફેલાતી હતી. બધા ઝંખવાણા પડી ગયા. મહરર્મિએ બટુક પર પ્રસન્ન ્થઇ વરદાન આપયું. મહાદેવે ગુરુજીને પેલી શરત યાદ કરાવી; 'હું જીતી ગયો છું, હવે અનય બટુકોને ભારો બાંધી નદીમાં પધરાવો.'

અને બધા બટુકોને ભારે બાંધી નદીમાં પધરાવી દીધા. મહરર્મિએ મહાદેવને ઠપકો આપયો, તયારે મહાદેવે બધા બટુકોને બચાવી લીધા, અને ભારો બહાર કાઢ્ો એ સા્થે રશવરલંગ પણ બહાર આવયું, તયારે રવષણુ શમામિ જાણી ગયા કે, આ બટુક કોઇ સામાનય નહીં, પણ મહાદેવ જ છે. મહરર્મિએ બટુકને દંડવત્ પ્રણામ કરી ક્મા માગી. મહાદેવે કહ્ં; 'જે સ્થળે ભારો કાઢી મૂકયો એ સ્થળ હવે ભારભૂરત તરીકે ઓળખાશે. અને આ રશવરલંગની જે પૂજા કરશે તે અૈશ્વયમિ પ્રાપ્ત કરશે.' તયાર્થી આ

મહાદેવ ભારભૂતેશ્વર અને ગામનું નામ ભારભૂત ્થયું. જોે કે, મુસસલમ શાસનકાળમાં આ ગામ અસતફાબાદ તરીકે ઓળખાતું હતું, જે પાછળ્થી ભાડભૂત તરીકે પ્રખયાત ્થયું. આ તો વાત ્થઇ પ્રચરલત દંતક્થાની.

પણ અહીં મહરર્મિ રવષણુ શમામિ દ્ારા જે રલંગ સ્થારપત કરાયું છે તે સોમેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. આ મંકદર ગુરુ મંકદર તરીકે પણ ઓળખાય છે. અહીં દર 18 વર્ષે ભરાતો મેળો 1974માં શરૂ ્થયો હતો, એ ગણતરી્થી હવે પછીનો મેળો 2029માં ભરાશે એમ કહી શકાય. આ મેળામાં લાખો લોકો ઉમટે છે. અહીં નજીકમાં નમમિદા માતાનું મંકદર પણ આવેલું છે. આ સ્થળ રવર્ે એવી પણ માનયતા છે કે, અહીં નમમિદામાં સ્ાન કરવા્થી વાજપેય યજ્નું પુણય પ્રાપ્ત ્થાય છે. વળી અહીં રશવપૂજા કરનારને ફરી મૃતયુલોકમાં જનમ લેવો પડતો ન્થી.

જો કે, બધી ધારમમિક માનયતાઓ શ્દ્ાળુઓમાં વયાપ્ત છે. પણ આ સ્થળ અઢાર વર્ષે અરધક ભાદરવામાં ભરાતા ભાડભૂતના મેળા્થી વધુ પ્રચરલત છે અને લાખો લોકોની શ્દ્ાનું સ્થળ છે.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom