Garavi Gujarat

તાલલબાનના ડરથી અફઘાન મલિલા ખેલાડીઓએ દેશ છોડ્ો

-

અફઘાનિસ્ાિમાં ્ાનિબાિિુ શાસિ આવ્ા બાદ હજારો મનહિાઓ દેશ છોડી ચુકી છે. જેમાં અિગ અિગ ક્ેત્રમાં કામ કર્ી મનહિાઓિો સમાવેશ થા્ છે. ્ાજે્રમાં અફઘાનિસ્ાિિી ફૂટબોિ ટીમિી મનહિા ખેિાડીઓ પાકકસ્ાિ પહોંચી ગઈ હોવાિા અહેવાિો આવ્ા હ્ા. હવે ્ાઈકાંડો રમ્( એક પ્રકારિી માશ્શિ આટ્શ)િી સા્ મનહિા ખેિાડીઓ પણ અફઘાનિસ્ાિ છોડીિે ઓસટ્ેનિ્ા પહોંચી ગઈ છે.

આ ખેિાડીઓિી ઓળખ છ્ી કરવામાં આવી િથી પણ આ મનહિા ખેિાડીઓ અંગે ઓસટ્ેનિ્ાિા ્ાઈકાંડો સંઘિા હોદ્ેદાર હીથર ગેકર્ોકે કહ્યુ હ્ુ કે, ખેિાડીઓિુ કોરોિાિા કારણે ઓસટ્ેનિ્ામાં આઈસોિેશિ પણ પુરૂ થઈ ગ્ુ છે. આ ખેિાડીઓિે અફઘાનિસ્ાિમાંથી બહાર કાઢવા માટે ઓસટ્ેનિ્ાિી સરકારે પણ મદદ કરી હ્ી. અમિે ખુશી છે કે, આ ખેિાડીઓ હવે સુરનક્્ છે.

્ુપીમાં 1000થી વધુિું ગેરકા્દે ધમાાં્રણ કરાવિાર મૌિાિાિી ધરપકડ

ઉત્તર પ્રદેશમાં એક હજારથી વધુ િોકોિું ગેરકા્દે ધમાાં્રણ કરાવવાિા મામિે ્ુપી એટીએસએ વધુ એક આરોપી મૌિાિા કિીમ નસદ્ીકીિી મેરઠમાંથી ધરપકડ કરી હ્ી. નસદ્ીકી જાનમ્ા ઇમામ વિીઉલ્ા ટ્સટિો અધ્ક્ છે. ધમાાં્રણ મામિામાં ધરપકડ કરા્ેિા મુખ્ આરોપી ઉમર ગૌ્મિા સંપક્કમાં આ મૌિાિા નસદ્ીકી હ્ો ્ેમ ્પાસમાં સામે આવ્ું છે.

એડીજી પ્રશાં્ કુમારે કહ્યું હ્ું કે મૌિાિા કિીમ નસદ્ીકી જાનમ્ા ઇમામ વિીઉલ્ા ટ્સટિું સંચાિિ કરે છે. જેિા ખા્ામાં અત્ાર સુધીમાં આશરે ત્રણ કરોડ રૂનપ્ાિું ફંકડંગ થ્ું હોવાિા પુરાવા મળ્ા છે. જેમાંથી દોઢ કરોડ રૂનપ્ા બેહરીિથી મોકિવામાં આવ્ા હ્ા. જે સંગઠિોએ ઉમર ગૌ્મિી સંસથા અિ-હસિ એજ્ુકેશિ ફંડ વેિફેર ફાઉંડેશિિે ફંકડંગ કરી હ્ી. ્ે જ ખા્ાઓમાં મૌિાિા કિીમ ટ્સટિે પણ ફંકડંગ કરવામાં આવ્ું હ્ું.

કિીમિા અન્ સહ્ોગીઓિી ્પાસ માટે એટીએસિી છ ટીમો સનરિ્ કરવામાં આવી છે. મુઝફફરિગરિા ખિૌ્ી નવસ્ારિા ફૂિ્ નિવાસી મૌિાિા કિીમ નસદ્ીકી અિે અિેક અન્ િોકોિે મંગળવારે રાત્રે ્ુપી એટીએસ દ્ારા અટકા્્માં િેવામાં આવ્ા હ્ા. રા્ભર પૂછપરછ પણ કરવામાં આવી હ્ી. જે બાદ બુધવારે આ મામિામાં ્પાસ એજનસીઓએ મોટી કા્્શવાહી કરી હ્ી. નસદ્ીકી મોટા ભાગે કદલહીમાં રહીિે પો્ાિી ગન્નવનધઓિું સંચાિિ કરી રહ્ો હ્ો.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom