Garavi Gujarat

એહશયાની પ્રથમ િાઇહરિડ ફલાઇંગ કાર ભારતમાં તૈયાર થઇ, લંડનમાં રજૂ થશે

-

ભારતમાં સતત વસતતવધારો થઇ રહ્ો છે અને વાહનોની સંખ્ામાં પણ સતત વધારો થઇ રહ્ો છે. આના કારણે દેશભરમાં ટ્ાફિકને લગતી સમસ્ાઓ સર્જા્ છે. આ કારણે લોકોને એક સથળેથી બીજે સથળે સમ્સર પહોંચવામાં મુશકકેલી પડતી હો્ છે. આ સમસ્ાના ઇલાજ તરીકકે ભારતમાં એતશ્ાની સવજાપ્રથમ હાઇતરિડ ફલાઇંગ કાર તૈ્ાર કરવામાં આવી રહી છે.

તસતવલ એતવ્ેશન પ્રધાન જ્ોતતરાફદત્ તસંતધ્ાએ ટ્ીટ કરી એતશ્ાની પહેલી હાઈતરિડ ફલાઈંગ કારના મોડલની ર્ણકારી આપી છે અને ચેન્નઈના એક સટાટજાઅપની ્ુવા ટીમ દ્ારા એતશ્ાની પહેલી હાઈતરિડ ફલાઈંગ કારના કોનસેપટ મોડલથી પફરતચત કરાવ્ા છે.

જ્ોતતરાફદત્ તસંતધ્ાએ ટ્ીટ કરતા કહ્યુ કકે હાઈતરિડ ફલાઈંગ કારનો ઉપ્ોગ લોકો અને કાગગોને એક જગ્ાએથી બીજી જગ્ાએ લઈ જવા માટે કરવામાં આવશે. આ સાથે જ તેમણે કહ્યુ કકે આનાથી ભતવષ્માં મેફડકલ ક્ેત્રમાં ઘણી મદદ મળવાની આશા છે અને આનાથી મેફડકલ ઈમરજનસીમાં લોકોની જીંદગી બચાવી શકા્ છે.

તવનતા એરોમોતબતલટીની ટીમ 5 ઓકટોબરે લંડનમાં આ્ોતજત થનારી દુતન્ાની સૌથી મોટી હેતલટેક પ્રદશજાનીમાં પોતાનુ મોડલ રજૂ કરવા માટે તૈ્ારી કરી રહી છે. તવનતા એરોમોતબતલટીની ટીમનો દાવો છે કકે હાઈતરિડ ફલાઈંગ કારમાં આફટજાફિતશ્લ ઈનટેતલજનસની સાથે ફડતજટલ ઈનસ્રુમેનટ પેનલ છે, જે કારને ઉડાડવા અને ચલાવવાના અનુભવને વધારે આકરજાક અને પરેશાની મુક્ત બનાવે છે. કાર બહારથી જોવામાં ઘણી આકરજાક હશે, જેમાં જીપીએસ

ટ્ેકરની સાથે જ પેનોરતમક તવંડો કકેનોપી આપવામાં આવશે.

હાઈતરિડ ફલાઈંગ કારનુ વજન 1100 ફકલોગ્ામ છે અને આ મહત્તમ 1300 ફકલોગ્ામ વજન ઉઠાવી શકકે છે. જેમાં એક બેટરી છે અને મેડ ઈન ઈનનડ્ા હાઈતરિડ ફલાઈંગ કાર છે. તવનતા એરોમોતબતલટીની ફલાઈંગ કારને બે મુસાિર માટે ફડઝાઈન કરવામાં આવી છે અને આ 100-120 ફકલોમીટર પ્રતત કલાકની સપીડથી ઉડી શકકે છે. કંપનીએ મહત્તમ ઉડાનનો સમ્ 60 તમતનટ અને મહત્તમ ઉંચાઈ 3000 િૂટ હોવાનો દાવો કરવામાં આવ્ો છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom