Garavi Gujarat

યુકેના તવકસિા હેલ્થ એન્ડ સોશયલ કેર લેન્ડસકેપમાં કોમયુતનટી ફામ્મસી મુખય ભૂતમકા ભજવશે

-

યુકે અને કોબ્વડ-19 રોગચાળામાંરી ્સાજા રઇ રહેલા દેશમાં મૂળભૂત પટરવત્થન હેઠળ આવતા હેલર એનડ ્સોશયલ કેર લેનડસકેપમાં દેશની કોમયુબ્નટી ફામ્થ્સી મુખય ભૂબ્મકા ભજવશે. જો કે, જરૂરી ્સેવાઓના ઉચ્ચ માપદંડો અને દદદીઓની વધતી માંગ ્સારે મેળ ખાવા માટે, ફામ્થ્સીઓએ એકીકરણ અને નવીનતમ પ્રબ્રિયાઓ વધારવાની જરૂર પડશે, એમ 21 ્સપટેમબરને મંગળવારે અને તે પછી 23ને ગુરૂવારે ઓનલાઇન યોજાયેલી છઠ્ી એનયુઅલ ફામ્થ્સી બ્બિને્સ કોનફરન્સમાં મહેમાનો અને પેનબ્લસટોએ જણાવયું હતું.

બે ્સાંજ ્સુધી બ્વસતરેલી આ કોનફરન્સની અધયક્ષતા ફામ્થ્સી કમપલીટ એ્સોબ્્સયેટ ટડરેકટર માઈકલ હોલડન દ્ારા કરવામાં આવી હતી અને ઇનટરનેશનલ ફામા્થસયુટટકલ ફેડરેશન (એફઆઈપી) ના મુખય કાય્થકારી અબ્ધકારી ડૉ. કેરટરન ડગગન, એનએચએ્સ ઈંગલેનડ અને એનએચએ્સ ઈમપ્રૂવમેનટ માટે પ્રાયમરી કેરના મેટડકલ ડાયરેકટર ડૉ. બ્નટકતા કાનાણી, એનએચએ્સ ઇંગલેનડ અને એનએચએ્સ ઇમપ્રૂવમેનટમાં ફામ્થ્સી ઇનનટગ્ેશનના વડા એન જોશુઆ અને હેપપીને્સ એનડ ટેકનોલોજી હેલર ટડસપેન્સરીના ટડરેકટર અલી સપાક્ક્સે ્સંબોધન કયું હતું.

આ કોનફરન્સના અનય વક્ાઓમાં ફામા્થસયુટટકલ ્સબ્વ્થ્સી્સ નેગોબ્શએટટંગ કબ્મટી (PSNC) ના ચીફ એનકિકયુટટવ ઓટફ્સર ્સાયમન ડ્ુક્સ, એલાયન્સ હેલરકેર યુકેના મેનેબ્જંગ ટડરેકટર જુબ્લયન માઉનટ, નયુમાક્કના મેનેબ્જંગ ટડરેકટર જેરેમી મીડર, મેકકે્સન યુકેના ્સેલ્સ એનડ ઓપરેશન ટડરેકટર એશલી કોવેનનો ્સમાવેશ રાય છે.

્સુશ્ી જોશુઆએ જણાવયું હતું કે ‘’યુકેમાં ઇનનટગ્ેટેડ કેર બ્્સસટમ્સ (ICS) ની રજૂઆત ્સારે, કોમયુબ્નટટ ફામ્થ્સી પટરવત્થનના કેનદ્રમાં રહેશે. નલિબ્નકલ લીડરશીપ મૂળભૂત છે, ્સમગ્ ICSમાં મલટીડી્સીપલીનરી ટીમ અને કોમયુબ્નટટ ફામ્થ્સી પ્રોફેશનલ્સે આમાં મુખય ભૂબ્મકા ભજવી છે. રોગચાળા દરબ્મયાન કરવામાં આવેલા કામરી ્સાબ્બત રયું છે કે ICSની અંદર અનય પ્રોફેશનલ્સ ્સારે કામ કરતી કોમયુબ્નટી ફામ્થ્સી સરાબ્નક ્સમુદાયોને મજબૂત અવાજ આપી શકે છે.’’

નવી બ્્સસટમ હેઠળ, ઇંગલેનડનો દરેક ભાગ એબ્પ્રલ 2022રી ICS દ્ારા આવરી લેવામાં આવશે. ઇંગલેનડમાં હેલર કેર ્સેવાઓ જે રીતે આયોજન, ચૂકવણી અને બ્વતરણ કરે છે તેમાં મોટા ફેરફારો લાવવા માટે ICSને બનાવવામાં આવયું છે. NHSની લાંબા ગાળાની યોજનામાં દશા્થવયા મુજબ તેઓ NHS માટે મુ્સાફરીની ટદશાનો મુખય ભાગ છે.

2023 ્સુધીમાં તેઓ ભૌગોબ્લક બ્વસતારની સરાબ્નક વસતીની જરૂટરયાતોને પહોંચી વળવા હેલર એનડ કેર ્સેવાઓની યોજના બનાવવા માટે NHS ્સબ્વ્થ્સના પ્રોવાઇડ્સ્થ અને કબ્મશનરોને ્સારે લાવશે.

કોબ્વડ ર્સીકરણ અબ્ભયાનમાં કોમયુબ્નટી ફામ્થ્સીના મહતવને સવીકારતા ડૉ. કાનાણીએ જણાવયું હતું કે ‘’ફામ્થ્સીઓ અને તેમની ટીમો દ્ારા કરવામાં આવેલા અબ્વશ્વ્સનીય કાય્થરી કોબ્વડ-19ના કારણે હોનસપટલમાં દાખલ રતા 143,600 લોકોને, 24 બ્મબ્લયન લોકોને ચેપ લાગતા અને 110,000રી વધુ મૃતયુ ટાળવામાં મદદ મળી છે. તમે (કોમયુબ્નટી ફામ્થ્સી) માત્ર આ કાય્થરિમ જ પાર નરી પાડ્ો, તમે ખાતરી કરી છે કે અમારા ્સૌરી વધુ વૈબ્વધય્સભર ્સમુદાયોને ર્સી મળી રહે. જયારે ફામ્થ્સી અને આરોગય પ્રણાલીની માંગણીઓ અબ્ત નોંધપાત્ર હતી તયારે તમે આ કમાગીરી પાર પાડી હતી. ફામ્થ્સીના ્સંદભ્થમાં એકીકરણનો અર્થ આ જ છે.”

તા. 23ને ગુરૂવારે પેનલ ચચા્થ દરબ્મયાન બોલતા, PSNCના ્સીઇઓ ્સાયમન ડ્ુક્સે કહ્ં હતું કે ‘’ભબ્વષયમાં નાની ફામ્થ્સીઓ પણ મહતવની ભૂબ્મકા ભજવશે કારણ કે તેઓ ્સેવાઓની બ્વશાળ શ્ેણી આપવા જઈ રહી છે જેની માત્ર દદદીઓને જ નહીં, પણ એનએચએ્સને પણ જરૂર છે. નયુ મેટડ્સીન ્સબ્વ્થ્સ (NMS)ના બ્વસતરણ, કોમયુબ્નટી ફામ્થ્સી કન્સલટેશન ્સબ્વ્થ્સ (CPCS) ની રજૂઆત, ધુમ્રપાન બંધ કરવા અને હાયપરટેનશન કે્સો શોધવાની ્સેવાઓ ્સારે, તેમના ્સમુદાયોમાં ફામ્થ્સીઓની ભૂબ્મકા બ્નણા્થયક બની છે. અને તે કરવા માટે ફામ્થ્સીનું કદ પણ એક બ્બંદુ ્સુધી અપ્રસતુત છે."

જો કે, આ ક્ષેત્ર માટે નવા લેનડસકેપને અનુરૂપ બનવું અને કાય્થબળ, ટડબ્જટલ ડેટા, ફામ્થ્સી ્સેવાઓનું એકીકરણ અને દવાઓના ઑનપટમાઇિેશન જેવા પડકારોનો ્સામનો કરવો મહતવપૂણ્થ છે, એમ આ વક્ાઓએ જણાવયું હતું.

પીએ્સએન્સીના કોનટ્ાકટર અને એલપી્સી ્સપોટ્થના ટડરેકટર જેમ્સ વુડે જણાવયું હતું કે, “એક ક્ષેત્ર તરીકે આપણે સરાબ્નક સતરે અને તે ફેરફારો માટે રાષ્ટીય સતરે તૈયાર રહેવાની જરૂર છે. અમને તે જરૂટરયાતોને પહોંચી વળવા માટે એક ્સેકટર તરીકે અમારી વયવસરા ્સુદ્રઢ કરવી પડશે.’’

ડ્ુક્સે ક્ષમતા બ્નમા્થણ, ખચ્થ અને ભંડોળ મોડેલ જેવી ફામ્થ્સીઓ ્સામેના પડકારો પર પણ પ્રકાશ પાડ્ો હતો. ્સરકારે વર્થ 2021/22 માટે કોમયુબ્નટી ફામ્થ્સી કોનટ્ાકટ્ુઅલ ફ્ેમવક્ક (CPCF) માટેનું ભંડોળ 2.592 બ્બબ્લયન યરાવત રાખવાની ગયા મબ્હને જાહેરાત કરી હતી. ્સતત ત્રીજા વરવે ્સરકારે ્સમાન ફાળવણી રાખી હતી.

ટેક-્સેવી ઇનડીપેનડનટ બ્પ્રસરિાઇબર અને હોજ્સન ફામ્થ્સીના માબ્લક અબ્મર પટેલે જણાવયું હતું કે ‘’નવીનીકરણ અને ટેકનોલોજીનો ઉપયોગ ફામ્થ્સીઓ માટે આવક વધારવા અને ્સેવાઓમાં કાય્થક્ષમતા ્સુબ્નબ્ચિત કરવાનો શ્ેષ્ઠ માગ્થ છે. તે ફામ્થ્સીઓ માટે નવી ્સેવાઓ આપવાનું શરૂ કરવા માટે ્સમય અને ્સં્સાધનોને પણ મંજૂરી આપશે.’’

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom