Garavi Gujarat

નવી શાળાના નવા તમત્ો અને ર્ીચસ્સને મળવા િથા નવા ર્ોતપકસ તશખવા ઉતસાતિિ તવશ્ા પર્ટેલ

-

સાઉથ લંડનના વમચમ ખાિે આિેલી બીચોલમ પ્રાયમરી સકકૂલમાંથી યર 6 નો અભયાસ પૂણ્ણ કરનાર વિશ્ા પટેલ હિે સમર હોલીડેઝ પૂરી થિાં વમચમમાં જ આિેલી સેનટ માકસ્ણ ચચ્ણ ઓફ ઇંગલેનડ એકેડેમીમાં યર 7માં અભયાસ કરિા થનગની રહી છે.

આકકીટેક્ચર અને લૉમાં રસ ધરાિિી નાનકડી વિશ્ા કહે છે કે ‘’લોકડાઉન િરવમયાન ઓનલાઇન સટડી હોિાથી ભણિાની બહુ મઝા નહોિી આિિી. ટીચસ્ણ અને િાળાના વમત્રોને મળિાનું પણ થિું ન હિું. પરંિુ માચ્ણમાં િાળાઓ િરૂ થિા હું સૌ વમત્રોને ફરી ‘ફેસ ટુ ફેસ’ મળી િે પછી ભણિાનો બહુ જ આનંિ આવયો હિો. અમને કેટલાય નિા ટોવપકસ વિખિા મળયા હિા. હું હિે મારી નિી સેકનડરી સકકૂલ સેનટ માકસ્ણ ચચ્ણ ઓફ ઇંગલેનડમાં જઇિ. નિી િાળાએ અમને સૌ નિા વિદ્ાથથીઓને આિકારિા માટે હાલમાં જ એક અઠિાડીયાનું સમર સેિન રાખયું હિું. જયાં હું મારી જુની િાળાના ચાર વમત્રોને મળી હિી અને સતિાહ િરવમયાન મેં નિા વમત્રો પણ બનાવયા હિા. હું નિા ટીચસ્ણ અને નિા વમત્રોને મળિા અને નિા ટોવપકસ વિખિા માટે ખૂબ જ ઉતસાવહિ છું. નિી િાળાના નિા િાિાિરણ, ‘ફેસ

ટૂ ફેસ’ લનનીંગથી હું મારૂ લૉનો અભયાસ કરિાનું સિપ્ન પૂરૂ કરિા આગળ િધીિ.

ટૂટીંગની સેનટ જયોર્જીસ હોસસપટલમાં સીનીયર ફામ્ણસી ટેક્ીિીયન િરીકે કાય્ણ કરિા વિશ્ાના વપિા ડૉ. આવિર પટેલ જણાિે છે કે ‘’લોકડાઉનના કારણે ‘ફેસ-ટુ-ફેસ’ લવનિંગ બંધ થઇ જિા વિશ્ાને કોનસનટ્ેિન રાખિાનું મુશકેલ લાગિું હિું, િે એકલી પડી ગઇ હોય િેમ લાગિું હિું. િાળા િરફથી વનયવમિ ઇમેઇલ, મિિ િગેરે મળિું હિું, પરંિુ અમારે પેરેન્ટસ િરીકે િેને ઘણી મિિ કરિી પડિી હિી. પરંિુ િાળાઓ ફરીથી િરૂ થિાં જ િે માનવસક રીિે ઘણી મજબૂિ, ખુિખુિાલ અને બબલી થઇ ગઇ હિી. વિશ્ાનો નિી િાળાનો અનુભિ ખૂબ જ સરસ છે અને િે સપટેમબરમાં િાળાએ જિા ખૂબ જ ઉતસાવહિ છે. અમને ખાિરી છે કે નિી િાળા યુકે સરકાર દ્ારા વનધા્ણરીિ નિી િમામ કોવિડ ગાઇડલાઇનસનું પાલન કરિે અને વિશ્ા િેમ જ અનય બાળકો પાછા હિા િેિા ખુિખુિાલ થઇ જિે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom