Garavi Gujarat

જ્રોતિષ-એક રહસ્્ર્-અકળ અનષે ગૂઢ શમાસ્ત્ર

- M 0 E

આજકાલ

જ્યોતિષશાસ્ત્ર અબાલથી વૃદ્ધ િમામ માટે એક અતિવા્્ય અતિન્ન અંગ સમાિ બિી ગ્ું છે. જ્યોતિષશાસ્ત્રિી અમુક વાિયો અદ્દિુિ જ િતિ ક્ારેક આશ્ચ્્ય પમાડે િેવી િયો્ છે. મારા પીએચડીિા અભ્ાસકાળ દરતમ્ાિ મારા ગુરુ શ્ામ પ્રસાદ મિારાજ જ્યોતિષિી કેટલીક ટીપસ એવી આપિા કે જે ગળે ઉિરી જા્. િેઓ િમેશાં કિેિા કે જે જાિકિયો જનમ અમાસિી રાત્રીએ થ્યો િયો્ િેવા જાિકયો િયોજિ બાબિે વૃકયોદર (ખાઉધરા) િયો્ અિે ઉંઘણશી પણ િયો્. િેમિા આ કથિિયો મેં સંશયોધિાતમક અિે વૈજ્ાતિક દ્રષ્ટિકયોણથી તવચાર ક્યો િયો અિુિવે અમાસિી વાિ સાથેિું િેમિું કથિ સત્િી િજીક જણા્ું. કારણ કે અમાસિી રાત્રીએ ચંદ્ર અદ્રશ્(ઇિતવસીબલ)િયો્ છે જેિે અંગ્ેજીમાં ઝીરયો મુિ કિે છે. જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રિે મિ કિે છે અિે અમાસિી ઘટિામાં ચંદ્ર અથા્યિ સ્વ્ં મિ ગેરિાજર િયો્ છે. અમાસિી ઘટિામાં ચંદ્ર સૂ્્યથી દબા્ છે. આથી ચંદ્ર પયોિાિું બળ ગુમાવે છે. ચંદ્ર તવચાર વ્વસ્થા અિે વૈચારરક શતતિિું પ્રતિતિતધતવ કરે છે કારણ જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્ર મિિયો કારક છે. અમાસિી ઘટિામાં મિ (ચંદ્રિું)િું અષ્સ્િતવ શૂન્ િયો્ છે આથી આવા જાિકયો તવચારયોમાં જડ, તચનિાતવિીિ, સ્વ્ંમાં મસ્િ અિે મયોજીલા િયો્ છે. આથી જ આ જાિકયોિયો ખયોરાક અિે ઊંઘ બંિે અતિશ્ િયો્ છે. જ્યોતિષશાસ્ત્રિા ગ્િયો, િક્ષત્રયો, રાતશઓિું િલસ્પશશી અવલયોકિ કરવામાં આવે િયો અમૂલ્ મયોિીિયો ખજાિયો િાથે લાગે. એક સવવે અિુસાર સમગ્ જગિિી વસ્િીિા ૮૬ % લયોકયો જ્યોતિષ પાછળ ઘેલા છે અિે આ શાસ્ત્રમાં અિુટ તવશ્ાસ ધરાવે છે.

જ્યોતિષી િરીકેિી મારી પ્રલંબ કારરકદશી દરતમ્ાિ અિુિવે એવું પણ જણા્ું છે કે ગજકેસરી ્યોગ ધરાવિા જાિકયો તબચારા આતથ્યક દ્રષ્ટિએ બેિાલ િયો્ છે અિે ગુરુ-રાિુિયો ચાંડાળ ્યોગ જેમિી કુંડળીમાં િયો્ િેવા જાિકયો બેિંબરી ધિથી માલામાલ બિી જિા િયો્ છે. કયોઈપણ ્યોગિું અથ્યઘટિ માત્ર તસદ્ધાંિયોિા આધારે િતિ પણ ક્ારેક સંતચિ કમયોિા આધારે પણ થિું િશે િેવું અિુિવે ધીરેધીરે સમજાિું જા્ છે.

જનમકુંડળીમાં પાંચમું સ્થાિ જાિકિા સંતચિ કમયોિું છે અિે સંતચિ કમયોિા આધારે માિવી જનમ પિેલા કયોિી કુખે અથા્યિ કઈ ્યોિીથી જનમ લેશે િેવું તવધાિા િક્ી કરે છે િેવું મિે સમજાિું જા્ છે. િતિિર અલિાબાદમાં ૧૧મી ઓકટયોબર ૧૯૪૨િા રયોજ અતમિાિિા સમ્ે જ ૬૩ બાળકયોિયો જનમ થ્ેલયો પણ આપણી સામે એક જ અતમિાિ છે. આવું જ કંઇક ગાંધીજી બાબિે પણ છે કારણ કે પયોરબંદરમાં એ જ સમ્ે એ જ િારીખે ૩૭ બાળકયો જનમેલા પણ ગાંધીજીએ જે ક્ું િે બાકીિા ૩૬ બાળકયોમાં જોવા મળ્ું િતિ. આ રકસ્સાઓમાં િેજી બચ્ચિિી કુખે અતમિાિ અગર પુિલીબાઈિી કુખે ગાંધીજીિા જનમિી વાિમાં ક્ાંક સંતચિ કમયોિયો કમાલ દેખા્ છે. જરૂરી િથી કે સમાિ કુંડળીઓ, સમાિ ગ્િયો એક જ ડીએિએ કે જીનસ વાળી સમાિ વ્તતિઓ પેદા કરે. આથી જ િું માિું છું કે આ શાસ્ત્ર અતિ અકળ અિે ગુઢ છે. (ડયો. પંકજ િાગર જ્યોતિષશાસ્ત્રમાં PHd િી ડીગ્ી ધરાવે છે ઉપરાંિ ગુજરાિમાંથી માત્ર એક એવા લેખક છે કે જેમણે આ તવષ્ પર "Astrology The mighty placebo for Mankind" િામિું અંગ્ેજી પુસ્િક લખેલું છે.)

કુટુંબમાં જ્ારે સંિાિિા લગ્નિી વાિ આવે ત્ારે ગુણાંક, મંગળ દયોષ કે િાડી દયોષિે વધારે પ્રાધાન્ આપવામાં આવે છે પણ અિુિવે એવું જણા્ું છે કે ગુણ ગમે િેટલા મળિા િયો્ અગર િાડી કે મંગળ દયોષ િા િયો્ િયો પણ લગ્નયો મેઈડ ઇિ ચાઈિાિી જેમ િકલાદી બિી જિા િયો્ છે. વરવધુિી કુંડળીમાં ગમે િેટલા બળવાિ ્યોગ િયો્ પણ જો વર કે વધુ કયોઈ એકિી કુંડળીમાં પણ શુક્ર-રાિુિી ્ુતિ િયો્ િયો લગ્નજીવિ િક્ક બિી જા્ છે. કારણ કે શુક્ર દાંપત્સુખિયો કારક ગ્િ છે, આથી કુંડળીમાં શુક્ર જ્ારે રાિુિા સંપક્કમાં આવે ત્ારે દાંપત્જીવિમાં ગ્િણ લાગી જા્ છે. સંશયોધિવૃતતિએ મિે એવું સમજાવ્ું છે કે કુંડળીમાં શુક્ર-શતિિી ્ુતિ િયો્ િયો લગ્ન જીવિ પીડાદા્ક બિે છે. શુક્ર-સૂ્્ય સાથે િયો્ િયો જાિી્ સુખમાં લઘુિાગ્ંથી આવે છે. શુક્ર સાથે મંગળ િયો્ િયો ચારરત્્િા પ્રશ્યો ઉપષ્સ્થિ કરે છે. સંિાિિું લગ્ન જીવિ શરુ કરિાં પિેલાં આવી ્ુતિ કે સંબંધયોિે ખાસ ધ્ાિમાં રાખવા અન્થા લગ્ન જીવિ તવધ્ન જીવિ બિી જા્ છે.

આ શાસ્ત્રમાં જેમ જેમ ઊંડા ઉિરિા જઈએ િેમ િેમ સંશયોધિિા મયોિી િાથ લાગિા જ જા્ છે. એક વાિ િમેશાં ્ાદ રાખજો કે સૂ્્ય અિે ચંદ્ર એ કુંડળીિા તવચારાતમક અિે મુખ્ પરરબળયો છે કારણ કે સૂ્્ય કુંડળીિયો આતમા અિે ચંદ્ર એ મિ છે. મિ એટલે મગજ (બ્ેઈિ)અિે આતમા એટલે હૃદ્ ( િાટ્ય). જો કુંડળીમાં સૂ્્ય અિે ચંદ્ર તિબ્યળ િયો્ િયો િેવી કુંડળીઓ મગજ અિે હૃદ્ તવિાિી કિેવા્ અિે આપણે જાણીએ છીએ કે જે શરીરમાં મગજ અિે હૃદ્ જેવા અંગયો િા િયો્ િેિે ડેડ બયોડી (મૃિ શરીર) કિેવા્. િમે ખાસ તિરીક્ષણ કરજો, જ્ારે જ્ારે િમારી કુંડળીિા ચંદ્ર અિે સૂ્્ય કયોઈ ક્રરૂર ગ્િયોિા શાપ કે દ્રષ્ટિ િેઠળ આવે ત્ારે િમે દુખી બિયો છયો અિે જો આ બંિે ગ્િયો શુિ ગ્િયોિી કૃપાદ્રષ્ટિ િેઠળ િયો્ િયો િમારું જીવિ જલસા જ જલસા. અિે િા અંિમાં અગત્િયો મંત્ર કે જે મારા ગુરુજીએ મારા અભ્ાસ કાળ દરતમ્ાિ આપેલયો. િમે તવકટ િ્ાિક મુસીબિમાં િયોવ ત્ારે "ઓમ હ્ીમ મમ સવ્ય સુખ પ્રસાદેિ કુરુ કુરુ સ્વાિા" મંત્રિું રટણ કરવું અિે રટણ કરિી વખિે િમે િવિમાં આિુતિ આપિા િયો્ િેવી માિતસક કલપિા કરવી .... પછી કિેજો કેવું લાગ્ું િમિે?

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom