Garavi Gujarat

સમયની બલિહારીઃ અફઘાલનસ્ાનના પ્રધાન જમ્મનીમાં લિત્ા ડિિીવરીનું કામ કરે છે

-

કાળની ગવત ન્ારી છે. માનિીનો સમ્ ્્ારે બદલા્ છે તે કોઇ કહી શકતું નથી. રાજાને રંક અને રંકને રાજા બનતા િાર લાગતી નથી. એક સમ્ે અફઘાવનસતાનની સરકારમાં પ્રધાનપદું શોભાિી ચૂકેલા સૈ્દ અહમદ શાહ સઆદત છેલ્ા બે મવહનાથી જમચાનીમાં વપતઝાની રડવલિરીનું કામ કરી રહ્ા છે. વપતઝા કંપનીનો ્ૂવનફેમચા પહેરી તેઓ લીપવઝંગ શહેરમાં સાઇકલ પર વપતઝાની રડવલિરી કરતાં જોિા મળ્ા હતા. સઆદત ૨૦૧૮ થી ૨૦૨૦ દરવમ્ાન અફઘાવનસતાનમાં ઇનફમમેશન ટેકનોલોજી ખાતાના પ્રધાન હતા ત્ારે તેમણે અફઘાવનસતાનમાં સેલફોન નેટિક્કનો વિસતાર ક્યો હતો બાદમાં તેઓ રડસેમબર ૨૦૨૦માં અફઘાવનસતાન છોડીને જમચાની આિી ગ્ા હતા.

સઆદતે ઓ્સફડચા ્ુવનવિચાસટીમાંથી કોમ્ુવનકેશનના વિષ્માં વશક્ષણ મેળવ્ું છે. આ સાથે તેઓ ઇલેકવરિકલ એકનજવન્ર પણ છે. સૈ્દ અહમદ શાહે દુવન્ાભરના ૧૩ મોટા શહેરોમાં ૨૩ િષચા અલગઅલગ પ્રકારનું કામ ક્ું છે. તદુપરાંત ૨૦૦૫ થી ૨૦૧૩ દરવમ્ાન અફઘાવનસતાનના સૂચના અને ટેકનોલોજી મંત્ાલ્ના ટેકવનકલ એડિાઇઝરના રૃપે પણ કામ ક્ું હતંુ. જ્ારે ૨૦૧૬થી ૨૦૧૭ સુધી લંડનમાં એરર્ાના ટેવલકોમના સીઇઓ તરીકે કામ ક્ું હતંુ.

આ અંગે સઆદતે જણાવ્ું હતું કે, મારા અને પ્રમુખ ગની િચ્ે મતભેદ હોઈ ગ્ા િષમે જ હું પ્રધાનતરીકે રાજીનામું આપીને જમચાની આિી ગ્ો હતો. અહીં શરૃઆતમાં બધું સરસ ચાલી રહ્ં હતું પરંતુ બાદમાં પૈસાની તંગીના કારણે મેં વપતઝા રડવલિરી બો્ બનિાનંુ નક્ી ક્ું હતું.

તેમણે િધુમાં કહ્ં હતું કે વપતઝાની રડવલિર કરિાનું કામ કરિામાં કોઇ શરમની િાત નથી.

વપતઝા રડવલિરી અંગે સઆદતે કહ્ં કે, જમચાનીમાં શરૃઆતના રદિસોમાં મને કોઇ કામ મળી રહ્ં નહોંતું કારણ કે મને જમચાન ભાષા આિડતી નહોંતી. ત્ારે વપતઝા રડવલિરીના કારણે મને જમચાન ભાષા શીખિામાં પણ મદદ મળી રહે છે. આ નોકરીના કારણે હું શહેરના અલગ અલગ ભાગોમાં ફ્રીને લોકોને મળી રહ્ો છું જેથી આગામી રદિસોમાં હું કોઇ બીજી સારી નોકરી મેળિી શકુ.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom