Garavi Gujarat

કોર્પોરેટ ક્ષેત્રમાં ચાલુ વર્ષે 70 લાખ નોકરીનું સર્જન થશષેઃ સવષે

-

ભારતીય કોર્પોરેટ સેકટર ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધી 70 લાખ બલુ કોલર નોકરીઓનું સર્ષન કરે તેવી સંભાવના છે. રાજયોમાં કોરોના પ્રતતબંધોમાં છુટછાટ, વયવાસાતયક ગતતતવતધઓ ફરી શરૂ થવી, વર્રાશમાં વૃતધિ અને તહેવારોની ખરીદી રેવા ર્રરબળો રોરગારી સર્ષનને વેગ આર્શે, એમ બેટરપલેસના સરવેમાં રણાવાયું છે.

આ સરવે મુરબ બલુ કોલર શ્રતમકોની માંગ 15 મતહનામાં ર્હેલીવાર કોરોના ર્ૂવવેના સતરે ર્હોંચી ગઇ છે. તેનું કારણ રસીકરણ બાદ માંગમાં સુધારો અને આતથ્ષક ગતતતવતધઓમાં તેજી, ઘણા ક્ેત્ોમાં કંર્નીઓના મેનર્ાવર મરબૂત કરવા માટે પ્રેરરત કયા્ષ છે. 1600થી વધારે કંર્નીઓના આંકડાઓ ર્ર આધારરત બલુ કોલર જોબસ રરર્ોટ્ષ મુરબ, બલુ કોલર શ્રતમકોની માંગ 2019ની તુલનાએ 4 ટકા અને 2020ની તુલનાએ 37 ટકા વધારે છે.

બેટરપલેસના સીઇઓ પ્રવીણ અગ્રવાલે કહ્યુ કે, અથ્ષવયવસથા

પ્રતતબંધોમાંથી મુક્ત થઇ રહી છે અને વેર્ાર-ધંધા ફરી શરૂ થઇ રહ્ા છે, બલુ કોલર શ્રતમકોની માંગ વધી રહી છે. કંર્નીઓની વાસતતવક ભરતી આવશયકતાઓના આધારે રડમાનડ પ્રોરેકશનમાં લોતરસસટકસ, ઇ-કોમસ્ષ, એફએમસીજી, રરટેલ, અર્ેરલ, હેલથકેર, ઇનફોમવેશન ટેકનોલોજી, આઇટી ઇનેબલડ સતવ્ષતસસ અને બેસનકંગ – ફાઇનાનસ સતવ્ષસ અને ઇનસયોરનસ (બીએફએસઆઇ) રેવા ક્ેત્ોમાં નવી રોરગારી સર્ષન અને ગુમાવેલી નોકરી ર્રત મેળવવુ સામેલ છે. આંકડાઓમાં ઇનફ્ાસટ્રક્ચર સેકટર અને મેનયુફેક્ચરરંગ ઉદ્ોગનો એક મોટો તહસસો સામેલ નથી.

અગ્રવાલનું કહેવુ છે કે, કંર્નીઓ કોતવડ-19ની ર્હેલી લહેરની તુલનામાં, બીજી લહેર બાદ ઘણી સારી રીતે સજ્જ છે અને અથ્ષવયવસથાની ગાડી મહદંશે ર્ાટા ર્ર છે. એવો અંદાર છે કે, ત્ીજી લહેર આવે તો મોટાભાગની કંર્નીઓ આ ર્રરસસથતતને સારી રીતે સામનો કરવા માટે સજ્જ છે. તે ગ્રાહક માંગમાં વૃતધિ અને દેશભરમાં રસીકરણ અતભયાનનીસાથે, નોકરીદાતાઓને ભરતી વધારવા માટે પ્રોતસાતહક કરી રહી છે. રોરગારી સર્ષનમાં 50 ટકા યોગદાન મહારાષ્ટ્ર, તેલંગાણા, તતમલનાડુ અને કણા્ષટકમાં રહેવાની અર્ેક્ા છે. મુંબઇની આગેવાનીમાં મહારાષ્ટ્ર, કુલ માંગમાં 17 ટકા યોગદાનની સાથે યાદીમાં સૌથી ઉર્ર છે. જો નોકરી માટે સૌથી વધારે માંગ છે તેમાં રડસટ્રીબયુશન ઓરફસર, ડ્ાઇવર, હાઉસરકર્ર, રરટેલ સેલસ ઓરફસર, કસટમર કેર ઓરફસર, તસલાઇ મશીન ઓર્રેટર, તસકયોરરટી અને સતવ્ષસ મેનેરમેનટ ઓરફસર, મેરડકલ સેલસ રરપ્રેઝનટેરટવ અને વેરહાઉસ ઓરફસર સામેલ છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom