Garavi Gujarat

બૂહૂ લે્ટરમાં પિોતાની િેકટરી નાંખી ઉદાહરણ પિૂરૂ પિાડશે

-

લે્ટરમાં િામદારોના રિચંડ શોર્ણના સૌ્થી મોટા લાભા્થષીઓમાંના એિ બૂહૂએ તેના તમામ સપલાયસ્ડને 5 માચ્ડ સયુધીમાં તમામ મેનયયુિેક્ચરીંગને એિ છત્ર નીચે ઇન-હાઉસ લાવવા જણાવયયું છે. જેના્થી ભ્રટિ સપલાયરોને તેમની ગેરિાયદેસર રિવૃપ્ત્ છયુપિાવવા માટે ગણયાગાંઠ્ા પ્વિર્પિ જ મળશે. જો િે આ પિગલાને િારણે સેંિડો િેકટરીઓને બંધ ્થવાનયું જોખમ છે અને હજારો નોિરીઓ જોખમમાં મૂિાશે. બીજી તરિ બદલામાં નવીિરણ પિણ આવી શિે છે.

ડ્રાય આઇસ અને એનટોપ્નયો િાર્િન િેશન રિાનડના માપ્લિ સંઘે જણાવયયું હતયું

િે, ‘’હવે દરેિ વયપ્ક્ તેમની િેકટરીઓ યોગય રીતે ્્થાપ્પિત િરવા રિયાસ િરે છે. બૂહૂ લે્ટરમાં િામ આપિતી માત્ર એિ િંપિની હતી. પિરંતયુ તેનયું આ પિગલયુ લે્ટરને સમૃદ્ધ ્થવા દેશે અને અનય કરટેલરોને અંદર આવવાની મંજૂરી આપિશે. બૂહૂએ આ લાંબા સમય પિહેલા િરવયું જોઈતયું હતયું.’’

ગત જયુલાઇમાં સનડે ટાઇમસે િામદારોને એિ િલાિના 3.50 જેટલો ઓછો પિગાર આપિવામાં આવે છે તેવયું જાહેર િરતા બૂહૂ તિલીિમાં આવી ગયયું હતયું. બૂહૂએ તેની સપલાય ચેઇન અંગે કયયુસીની આગેવાની હેઠળની ્વતંત્ર તપિાસ શરૂ િરી હતી.

િોપ્વડ-19 એ પિણ તિો રિદાન િરી છે. લે્ટરના િાયદેસરના િારખાનાઓમાંના એિ, બેપ્ઝિ રિીપ્મયરના માપ્લિ, પ્મિ ચીમાએ જણાવયયું હતયું િે ‘’ઘણા બોસ ્લેિ-આઉટ પ્વંડોઝની પિાછળ હંમેશની જેમ િામ િરાવીને િમ્ડચારીઓને િલષોના નાણાં આપિતા હતા. બૂહૂના સબિોનટ્ેકટીંગ પિરના રિપ્તબંધ અને સર કિપ્લપિ ગ્ીનના આિકેકડયા ગ્ૂપિના પિતન્થી લે્ટરમાં ઘણા પ્બઝનેસીસ િરી કયારેય ખયુલી શિશે નહીં.’’

રિચાર જૂ્થ ‘લેબર પ્બહાઇંડ લેબલ’ના પિોપ્લસી કડરેકટર ડોપ્મપ્નિ

મયયુલરે જણાવયયું હતયું િે ‘’િલષો િરાયેલા ્ટાિને ઘરે વાપિરવા માટે સીવવાની મશીન આપિવામાં આવયા છે.’’

લે્ટરના મેયર, સર પિીટર સોલ્બીના અંદાજ મયુજબ શહેરના િપિડાં ઉદ્ોગમાં એિ સમયે 700 િેકટરીઓમાં 10,000 જેટલા િામદારો િામ િરતા હતા, પિરંતયુ આ રોગચાળામાં સેંિડો બંધ િરી દેવામાં આવયા છે.

બૂહૂના સહ-્્થાપિિ મહેમૂદ િામાની અને િેરોલ િેન લે્ટરના વ્ત્ર ઉદ્ોગ સા્થે ગાઢ સંબંધો ધરાવે છે અને અગાઉ પ્રિમાિ્કના ચીિ એસકઝકયયુકટવ જહોન પ્લટલને આ િટોિટી પ્નવારવાની

િામગીરી સોંપિવામાં આવી છે. બૂહૂ લે્ટરમાં 200 સપલાયસ્ડનો સીધો અને વધયુ 300નો આડિતરી રીતે ઉપિયોગ િરતયું હતયું. બૂહૂએ ટાઇમસના આ લેખ માટે કટપપિણી િરવાનો ઇનિાર િયષો હતો, પિણ તેઓ આગ્હ રાખે છે િે તે લે્ટરમાં િામગીરી િરવા રિપ્તબદ્ધ છે અને નાની સંખયામાં પ્વશ્વસનીય સપલાયસ્ડને મોટા ઓડ્ડર આપિશે. િંપિની િાયદેસર અને નિાિારિ રીતે િામ િરવયું શકય છે તે દશા્ડવવા માટે લે્ટરમાં પિોતાનયું િારખાનયું ખોલી રહી છે. વર્ષો સયુધી, બૂહૂએ લે્ટરના લાભો માણયા છે હવે લે્ટરને બૂહૂની જરૂર છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom