Garavi Gujarat

જિંદગરીનો આ સ્વયં્વર

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

સવયંવર થાય તયારે એર રનયા ્સાથે લગ્ન રરવા રેટલાયે વરરાજા બનીને આવે અથવા એર વરને પરણવાના રોડ ્સાથે રેટલીયે રોડભરી રનયાઓ આવે. આવો જ એર સવયંવર રચાયો હતો. પ્રવૃત્તિ, રાયકા, આળ્સ, ્સૌ ભેગાં થયાં હતાં.

પ્રથમ આવી પ્રવૃત્તિ, એની ચાલમાં થનગનાટ હતો. એના પગમાં જોર હતું. ખૂબ ઝડપે એ ચાલતી હતી. હૈયામાં અનેરો ઉત્સાહ હતો અને આંખમાં ઉમંગ હતો. પણ પ્રવૃત્તિ જેનું નામ. એને પોતાના રપડાં બરાબર રરવાની ફુર્સદ કયાં હતી.

માનવીએ એને ત્નહાળી. પરંતુ એ એને પ્સંદ આવી નહીં.

પછી આવયો વારો રાયકા ્સુંદરીનો. ચહેરો ગંભીર, આંખો સસથર પણ મગજમાં રોનરોડકાની ઝડપે ત્વચારો ઘૂમે. ત્વચારવું અને એનો અમલ રેમ રરવો તે જ ત્વચારવામાં એનું મગજ મશગૂલ રહે. પોતે શું રરે છે, શું પહેરે છે એ અંગે બીજાઓ શું રહેશે એમાં એને જરા પણ ર્સ નહીં. એને ર્સ માત્ર નવા નવા ત્વચારોનો અમલ રરવામાં જ. આથી એણે એના દેહની ્સજાવટ રરવામાં જરાય ્સમય બગાડ્ો નહીં.

પણ માનવી. એને તો ્સુંદરતા ખપે. એને રાયકા ્સુંદરી પણ પ્સંદ આવી નહીં.

છેલ્ે આવી આળ્સ રાણી. આંખને આંજી દે એવું એનું રૂપ હતું. હાથમાં આનંદનો પયાલો હતો. અને પયાલામાં આરામનો શરાબ હતો. ્સમય લૂંટતાં એને આવડતું હતું.

માનવી તો એના પર મોહી ગયો. અને બ્સ એની ્સાથે ્સં્સાર માંડ્ો. આરંભે ઠીર ઠીર ચાલયું. પણ હનીમૂનનો ્સમય કયાં ્સુધી? પછી બાળરો થયા. પ્રથમ જનમી ત્ચંતા, બીજો જન્મયો રલેશ, ત્રીજી જનમી ઉપાત્ધ અને ચોથો જન્મયો થાર.

અને પછી જુઓ એના ્સં્સારની મઝા -

રોજ ્સવાર થાય, હજી તો ઊંઘ પૂરી થઇ ન હોય તયાં ત્ચંતા એને જગાડે અને ્સતાવે. ઉપાત્ધ એને પજવે, રલેશ તો લાડરવાયો. એનો ્સંગ જ નહીં છોડે. અને થારને પણ એના ત્વના ગમે નહીં. અને હજી જાણે રાંઇ બારી રહ્ં હોય તેમ આળ્સ પણ એને એર પળ માટે પોતાથી અળગો થવા ન દે.

આવા ્સ્સંારથી એ છેવટે રંટાળયો. એનં ુ વયત્તિતવ મરી ગય.ું ્સમય જતાં એને મોત વહાલંુ લાગવા માડ્ં.ું રોજ રોજ રરળાટ વધવા લાગયો. લડાઇટંટા અને ફફ્સાદ વધયા.ં લોરો એની મશરરી રરવા લાગયા. માનવીને તો હવે બહાર મોં બતાવવું પણ ભારે પડવા લાગયું. આજે એ એટલો તો અરળાઇ ગયો છે રે ન પૂછો વાત.

તમારી ત્જંદગીનો સવયંવર રચાય તયારે તમે ત્વચારજો. આળ્સને રદી વરમાળા પહેરાવશો નહીં. રામ જેટલો થાર લગાડતું નથી એથી વધુ થાર આળ્સ લગાડે છે. આળ્સ ્સાથે પ્રીત્ત થવાથી ત્ચંતા, રલેશ અને રરળાટનો જનમ થશે. માટે ત્જંદગીના સવયંવર વખતે ્સદા ્સાવધ રહેજો.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom