Garavi Gujarat

તમારા માટે સત્ય, બીજાઓ માટે પ્ેમ અને બધા માટે કરુણા

- - ઉમેશ ભૂડિયા, યુએસએ

2020 - નવા દાયકાની શરૂઆ્ત. લક્યો, આકાંક્ાઓ અને ઇચછાઓને વયાખયાસય્ત અને કોરડફાઇ કરવાની અને ્તમે જે બનવા માંગો છો તયાં જવા માટે, ્તે લક્યોને હાંસલ કરવાની રદશામાં દરરોજ પો્તાને વચન આપવાની ્તક. ્તે વષ્ણની અધવચ્ે, અને ઘરા લોકો માટે, ્તે ધયેયો અને સપનાઓનો કોઇ પર વાંક ન હોવા છ્તાં ્તેના પર પ્રહાર કરવામાં આવશે. ઘરા લોકોએ સપ્રયજનો ગુમાવયાં હશે, નોકરીઓ અને આવક ગુમાવી હશે, અને સવશ્વ રોગચાળામાંથી સાજુ થઇ રહ્ં છે તયારે ્તેમાં કોઇ જ શંકા નથી કે આગળની મુસાફરી લાંબી અને મુશકેલ હશે. જો કે હવે, પહેલા કર્તા વધારે, રાષ્ટ્રપસ્ત ઓબામાની જેમ, યુવાનો માટે ઇસ્તહાસની ચાંપ ઉપર હાથ મૂકવાની અને ્તેને વધુ સારા રદવસ ્તરફ વાળવાની ્તક છે.

વધુ સારા, ઉત્મ, વધુ સમાન સવશ્વની શોધમાં, તયાં મૂળભૂ્ત મૂલયો અને સસદ્ધાં્તો છે જયાં આપરે બધા જ જીવી શકીએ અને આપરા દૈસનક જીવનમાં ્તેને સમાસવટિ કરી શકીએ, જેથી આપરે આપરી જા્ત અને સમાજ પરતવેની આપરી જવાબદારીઓને પૂરી કરી શકીએ. સતય, પ્રેમ અને કરુરા એવા સાવ્ણસરિક સસદ્ધાં્તો છે કે જેની સહમાય્ત ગુજરા્તના નાના ગામમાં જનમેલા અને રહેનારા નમ્ર, ઉમદા વયસતિ મોરારી બાપુ ્તેમની 9-રદવસીય રામ કથાના પ્રવચનો દ્ારા 60 વષ્ણથી કરી રહ્ા છે.

બાપુના ઉપદેશોએ સવશ્વભરના હજારો શ્ો્તાઓ પર ઉંડી અસર કરી છે, આજના પુખ્ત વયના લોકો નાના બાળક ્તરીકે પ્રવચનોમાં હાજરી આપ્તા હ્તા અને આજે ્તેમના સં્તાનો કથામાં હાજરી આપી બાપુના ્તે જ મૂલયો અને માગ્ણદશ્ણન મેળવે છે. અને ્તે માગ્ણદશ્ણન છે - બાપુ કયારેય ્તેમના અનુયાયીઓને કહે્તા નથી કે ્તેમરે શું કરવું જોઈએ. ્તેના બદલે ્તે ઉપદેશોને બહાર કાઢવા અને સરળ બનાવવા માટે, રામચરર્તમાનસ, ભાગવદ્ ગી્તા અને અનય ગ્રંથોમાંથી સારાંશ કાઢી સામાનય શબદોમાં ્તે વયતિ કરે છે જેથી આપરે ્તે ઉપદેશોને આપરા રોસજંદા જીવનમાં લાગુ કરી શકીએ.

બાપુ બધાને સવીકારે છે અને પ્રેમ કરે છે. ્તેમની સરિયાઓ દ્ારા, ્તેઓ ્તેમના રામચરર્તમાનસને જેરૂસલેમ, વેરટકન સસટી અને એથેનસમાં લઈ ગયા છે, અથવા ટાંસજેનડર સમુદાય, સેકસ વક્કર અને અસંખય સખાવ્તી અને સામાસજક લાભદાયી પ્રોજેક્ટસના લાભ માટે પ્રવચનોનું પાઠ કરીને, ્તેમરે ્તેમનું આખું જીવન, શસતિ અને પ્રભાવને સમસપ્ણ્ત કરી દીધા છે. સમુદાયો, ધમમો, સંપ્રદાયો અને જાસ્તઓને એક સાથે લાવવા, અને ભાર્ત અને વૈસશ્વક સ્તરે બધા લોકોમાં શાંસ્ત અને સુમેળ કરવા બાપુએ પો્તાનું આખું જીવન હોમી દીધું છે.

બાપુ માને છે કે દરેક ધમ્ણ સતયના સસદ્ધાં્તનું સમથ્ણન કરે છે, જોકે ઘમંડ ્તેને એક ્તરફ દોરી જાય છે અને માને છે કે ્તેમના સતયનું સંસકરર જ એક મારિ સતય છે, જે સંઘષ્ણ અને સવરોધાભાસ ્તરફ દોરી જાય છે. ્તેના બદલે, આપરે આપરા પો્તાના સતય સવશે, પો્તાની માનય્તાઓ સવશે દ્રઢ હોવા જોઈએ,

પરં્તુ વધુ સવીકાય્ણ, સંયુતિ, સહનશીલ સમાજનું સનમા્ણર કરવા માટે અનયના સતયને પર સવીકારવું જોઈએ અને આદર રાખવો જોઈએ.

ઘરા લોકો સાથે બાપુના ઉપદેશોનો પ્રસાર કરવાનું એક કારર ્તે છે કે ્તેમરે ધમ્ણમાંથી ડરને કાઢ્ો છે. બાપુ નોંધે છે કે અંસ્તમ સવમોત્મ અષ્સ્તતવ અથવા રદવય્તા, બધામાં શામેલ છે, શાશ્વ્ત છે અને સૌથી ઉપર ્તે કરુરાશીલ છે. આધુસનક દુસનયામાં જયાં આપરે માસહ્તીના પ્રવાહોથી ઉભરાઈ ગયા છીએ અને રોસજંદા દબાર અને અસનસચિ્ત્તાનો સામનો કરી રહ્ા છીએ, તયારે બાપુનો સંદેશો સરળ છે, ધમ્ણ અને કડક ધાસમ્ણક વયવહારથી ડરશો નહીં, ્તેના બદલે ભગવાનના નામનુ સમરર કરો. ્તે ગમે ્તે હોઈ શકે. ્તમે, અને ્તમારું જીવન સતયની શકય એટલી નજીક રાખો, અનય પ્રતયે પ્રેમ રાખો, અને બધા પ્રતયે અનુકંપા

રાખી કરુરા સાથે જીવવાનો પ્રયાસ કરો.

આપરે કદાચ આપરી જા્તને દુસનયામાં લૉક કરી રાખેલી છે જેને આપરે બનાવી જ નથી, જોકે રોગચાળાએ આપરા જીવનનો માગ્ણ ફરસજયા્ત બદલવા દબાર કયું છે જેને આપરે એકવાર અગાઉ જાર્તા હ્તા. હવે ્તે આપરા પર છે કે આ ્તકને પ્રગસ્ત ્તરફ લઇ જવી, ભૂ્તકાળની ભૂલોમાંથી શીખવું, પ્રસ્તબદ્ધ્તા સાથે આગળ વધવું અને ્તે સમાજ પર ધયાન કેષ્નદ્ર્ત કરવું જે જાસ્ત, રંગ, ધમ્ણ, સલંગ અથવા અનય પરરબળોના આધારે ભેદભાવ રાખ્તો નથી અને આપરા જીવનકાળ દરસમયાન સવશ્વને વધુ સારું સથાન બનાવવા માટે પ્રયત્નશીલ છે. બાપુ ઘરા લાંબા સમયથી સહમાય્ત કરી રહ્ા છે ્તે સતય, પ્રેમ અને કરુરાના મૂળ સસદ્ધાં્તો દ્ારા જીવવું, જે સન:શંક આ યારિામાં આપરને મદદ કરશે.

 ??  ??
 ??  ?? પૂ. મોરારી બાપૂ અને દલાઈ લામા
પૂ. મોરારી બાપૂ અને દલાઈ લામા

Newspapers in Gujarati

Newspapers from United Kingdom