Garavi Gujarat

ટીવી સિરિયલની અસિનેત્ીઓનું સટટાઇલ સટટેટમેનટ

-

ટીવીહ્ડર્યલરોમાં દશા્ષવાતી દરેક બાબતની દશ્ષકરોના માન્પટ પર ઊંિી છાપ હરો્ય છે. તેઓ ઊઠતાંબે્તાં, ્ૂતાંજાગતાં તેમના જ હવશે વાતરો કરે છે. ભલે તેમની ફેશન સ્ટાઈલ, હેરસ્ટાઈલ હરો્ય કે પછી તેમના પરફેકટ બલેનિ ઈમરોશન્, તેમની દરેક વાતને તેઓ પરોતાની ્ાથે જોિે છે.ટી.વી. હ્ડર્યલનાં પાત્રોની, ફેશન સ્ટાઈલ રરોજબરરોજની હજંદગીમાં દશ્ષકરો અપનાવે છે અને તેમના જેવા દેખાવાનરો રિ્યત્ન કરે છે.

બદલાતા ્મ્યની ્ાથે મરોટા પિદા અને નાના પિદાની વચ્ેનું અંતર ખાસ્્ું ઘટી ગ્યું છે, જેના કારણે ટીવી સ્ટા્્ષ પણ બરોલીવુિ સ્ટા્્ષની જેમ પરોપ્યુલર બની રહ્ા છે અને દશ્ષકરો તેમની દરેક સ્ટાઈલને ફરોલરો કરવા લાગ્યા છે. પછી તે ' ્યહ ડરશતા ક્યા કહલાતા હૈ'ની અક્ષરાની ચૂિીદાર અનારકલી ડ્ે્ હરો્ય કે 'બાહલકા વધુ'ની આનંદીના વાઈરિનટ ચહણ્યાચરોળી અને જિતરની જ્ેલરી હરો્ય.

આવરો, એક નજર નાંખીએ ટીવી ્ીડર્યલ્ની લેટેસ્ટ ડ્ેહ્ંગ સ્ટાઈલ પર જે આજકાલ પરોપ્યુલર બની રહી છે.

'બેપનાહ પ્યાર' ની રિગહતની આધુહનક ફેશનની ્ાિી દશ્ષકરોને ખૂબ જ ગમી ગઈ છે જ્યારે 'પડટ્યાલા બેબ્'માં હમહન જે રિકારના કપિાં પહેરે છે તે જ રિકારના કપિાં પહેરવાનરો આગ્રહ આજકાલની કરોલેજી્યન ્યુવતીઓ કરી રહી છે. '્યે ડરશતા ક્યા કહેલાતા હૈ'ની ના્યરાની અવનવી ફેશનેબલ ્ેન્ ્યુવતીઓના માન્પટ પર છવાઈ ગઈ છે. તરો 'છરોટી મરદાની'ની મેહેરના કપિાં પણ દશ્ષકરોને ખૂબ જ પ્ંદ પિી રહ્ા છે.

માત્ એટલું જ નહીં લરોકરો હ્ડર્યલના પાત્રોના આભૂરણરોને પણ ધ્યાનથી જોઈ તેવા જ આભૂરણરો ખરીદવા બજાર પણ ફંફરોળી રહ્ા છે.

ટીવી હ્ડર્યલરોની આ અહભનેત્ીઓની આ અહભનેત્ીઓનરો ્યુવતીઓ પર એટલરો રિભાવ પિે છે કે તેઓ પરોતાને મેહેર, રિગહત, િે ના્યરા જેવી દેખાિવા મચે છે. 'બેહદ' હ્ડર્યલની મા્યાનું પાત્ નકારાતમક હરોવા છતાં દશ્ષકરોને ઘણું પ્ંદ પિ્યું છે. દશ્ષકરો તેની ્ાઈન પણ અપનાવી રહ્ા છે. તરો ક્રોટી હઝંદગીની નાહ્યકાની જેમ આજકાલની માનુનીઓ પણ તેમનું સ્ટાઈલ સ્ટેટમેનટ બનાવી રહી છે.

ભૂતકાળમાં પણ કેટલીક હ્ડર્યલરોએ ફેશનની બાબતમાં ખાસ્્ી હલચલ મચાવી હતી.

એરહરોસ્ટે્થી સ્મરોલ સ્કીનનરો પરોપ્યુલર ચહેરરો બનેલી હ્મર એટલે કે દીહપકા ્ેમ્ન જે હ્ડર્યલ '્્ુરાલ હ્મર કા' માં દેખાઈ હતી. તેનું કહેવું છે કે ફેશન ટ્ેનિને રિચહલત કરવામાં ટીવી હ્ડર્યલ્

મહત્વની ભૂહમકા હનભાવે છે, તેમાં લીિ કેરેકટ્્ષ દ્ારા પહેરવામાં આવતા ડ્ેહ્્ને ્યુવક્યુવતીઓ ્ૌૈથી પહેલાં અપનાવે છે. પછી ભલે તે મરોિન્ષ ડ્ેહ્્ હરો્ય કે ટ્ેડિશનલ. થરોિાં વર્ પૂવષે જ્યાં 'પ્યાર કા દદ્ષ હૈ મીઠા મીઠા' હ્ડર્યલની અવંહતકા પરોતાની ્ાિીની ડ્ેહપંગ સ્ટાઈલ અને સ્ટાઈહલશ બલાઉઝના ગલેમર્ લુકમાં આધુહનક ્યુવતીઓને આકરટી હતી. ત્યાં જ 'એક હ્ીના થી' હ્ડર્યલની દુગા્ષ ઠાકુર પરોતાના વાઈરિનટ કલરના ચૂિીદાર, સ્લીવલે્ અને ફુલસ્લીવ ફલરોરલેનથ અનારકલી ્ૂટથી ્યુવતીઓ આકહર્ષતી હતી.

'બાહલકા વધુ'ની આનંદીનાં ચહણ્યાચરોળી, ગરોટાપટ્ી વક્કનરો દુપટ્રો, જિતર વક્કની હેવી જ્ેલરી, રત્નજડિત વીંટીઓ અને કલરફુલ સ્ટરોન સ્ટિેિ જ્ેલરી પણ દશ્ષકરોના ડદલમાં પરોતાનું સ્થાન જમાવી ચૂકી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે ્ીડર્યલ 'મધુબાલા એક ઈશક એક ઝનૂન'ની દ્રષ્ટિ ધામી એટલે કે મધુબાલાનાં લગ્ન્મારરોહનાં ચહણ્યાચરોળી રિહ્દ્ધ ફેશન ડિઝાઈનર નીતા લુલ્ાએ ડિઝાઈન ક્યા્ષ હતા.

'એક હ્ીના થી' માં અહભનેત્ી હ્મરોન હ્ંહ હશફરોનની ્ાિીઓ ્ાથે થ્ીફરોથ્ષ લે્વાળા બલાઉઝ અને પલ્ષના નેકલે્ની ્ાથે જૂની ફેશનને નવા રૂપમાં રિસ્તુત કરીને મધ્ય આ્યુવગ્ષની મહહલાઓને તે ડ્ેહ્ંગ સ્ટાઈલ અપનાવવા માટે રિેડરત કરી રહી હતી.

'્રસ્વતી ચંદ્ર' ્ીડર્યલની કુમુદે માકકેટમાં ફરીથી ફુલસ્લીવઝ, લોંગ અને લે્વાળી કુરતીનું ચલણ શરૂ કરાવ્યું છે, જે ્યુવતીઓની પહેલી પ્ંદ બની ગઈ છે.

ટીવી હ્ડર્યલરોની આ અહભનેત્ીઓનરો ્યુવતીઓ પર એટલરો રિભાવ છે કે તેઓ પરોતાને અક્ષરા, ના્યરા, મા્યા જેવી દેખાિવા માંગે છે. આજે જે ફેશન હ્ડર્યલરોમાં દેખા્ય છે, થરોિા જ ડદવ્રો પછી નાનાં શહેરરો અને ગામિાંઓ ્ુધી પહોંચી જા્ય છે.

થરોિાં ્મ્ય પૂવષે હ્ડર્યલ 'કબૂલ હૈ'ની ઝરો્યાએ કરોલેજની ્યુવતીઓમાં જીન્ ટક ઈન ટરોપ અને જેકેટની ્ાથે્ાથે શરોટ્ષ કુરતીનું ચલણ પણ શરૂ ક્યું હતું. જે ખાસ્્ું પરોપપ્યુલર છે.

નાના પિદાની ્ેહલહરિટી સ્ટા્્ષની ફેશન પરોપ્યુલડરટીની જ કમાલ છે કે તમને આ ્ેહલહરિટી સ્ટાઈલ કલેકશન ઓનલાઈન પણ મળી શકે છે. જ્યાં તમે તમારી પ્ંદગીના સ્ટારની ડ્ેહ્ંગ સ્ટાઈલ અને જ્ેલરીનું ઓનલાઈન શરોહપંગ કરી શકરો છરો.

એ જ્ેલરી જેને એક ્મ્યે આપણાં દાદી-નાની પહેરતાં હતાં. તે આજે રાજસ્થાની બેકગ્રાઉનિની બધી હ્ડર્યલની મહહલા પાત્રોની ફેશન જ્ેલરી બની ગઈ છે. બાજુબંધ, કમરબંધ, ડટક્કરો, જિતરનાં ઘરેણાં આજે ટીવી હ્ડર્યલના ચાલતા મરોટાભાગનાં ઘરરોની ઓળખ બની ગઈ છે.

્રોનાની વધતી ડકંમતના કારણે ટીવી હ્ડર્યલમાં આડટ્ષડફહશ્યલ જ્ેલરીનરો ક્ેઝ પણ મહહલા દશ્ષકરોના માથે ્વાર છે. ્રોનાચાંદીની ્રખામણીમાં ્સ્તી હરોવાના કારણે આ જ્ેલરી મહહલાઓની ફેશન ડિમાનિને પૂરી કરી રહી છે.

ટીવી હ્ડર્યલ 'જોધા અકબર' અને 'મહારાણા રિતાપ'નાં ઘરેણાંની ડિમાનિ મહહલાઓમાં વધારે છે. જૂની ફેશનની જ્ેલરીને ફરીથી ફેશનમાં લાવવાની ક્ેડિટ ટીવી હ્ડર્યલરોને જ મળે છે.

ટીવી ્ેલેબ્ની સ્ટાઈલ અપનાવવામાં પુરુરરો પણ પાછળ નથી. ટીવી હ્ડર્યલમાં પુરુરરોનું સ્ટબલ એટલે કે નાની દાઢી રાખવાની ફેશન પણ આજે ્યુવકરોમાં ખાસ્્ી રિહ્દ્ધ છે, જે ખરેખર હરોટ સ્ટેટમેનટ છે. તેમાં ખચ્ષ પણ ઓછરો આવે છે અને તે સ્ટાઈલ છરોકરીઓને પણ આકહર્ષત કરી રહી છે.

કેટલી્ય વાર ટીવી હ્ડર્યલની ફેશન અને ડ્ેહ્ંગ સ્ટાઈલથી દશ્ષકરો એટલા બધા રિભાહવત થા્ય છે કે ્મજ્યાહવચા્યા્ષ વગર તેને અપનાવી લે છે, જે તેમને હાસ્્યને પાત્ બનાવી દે છે, એટલે ઉત્વની આ ્ીઝનમાં ટીવી સ્ટા્્ષની ડ્ેહ્ંગ સ્ટાઈલ ફરોલરો ચરોક્ક્ કરરો પણ થરોિી ધ્યાનથી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom