Garavi Gujarat

બે એશિયન ટેક્સી ડ્રાઈવ્્સ ઉપર બળરાત્રારનો ખોટો આરોપ મૂ્નરાર શરિઝન વ્્કરને 20 મશિનરાનસી જેલ

-

બે એહશયન ્ટેક્સી ડ્રાઈવરે પોતાના પર બળાતકાર ગુજાયયો હોવાનો દાવો કરનાર ડરહામની 27 વર્ષની હપ્રઝન વકફિર હવક્ટોકરયા હોયને્સને જજ જેમ્સ એડકીને 20 મહહનાની જેલની ્સજા કરી હતી. હોયને્સે પવ્ષ્ટટીંગ ્ કો્સ્ષ ઓફ જસ્ટી્સના આરોપો અને પોતાની ફકરયાદ ્સંપૂણ્ષ બનાવ્ટી હોવાનો સવીકાર કયયો હતો.

હવટ્ટન હગલબ્ટ્ષ, ડરહામ ગાડ્ષન્સ ખાતે રહેતી હવક્ટોકરયાના જુઠ્ાણાના પકરણામે પોલી્સે તેમની આકરી તપા્સ કરતા રાજીવ અ્સગર અને અબદુલ રહીમ બંનેની પ્રહતષ્ાને અને કામ કરવાની ્સંભાવનાને નુક્સાન થયું હતું. તેણે પ્રથમ કહ્ં હતું કે તેના પર વી્સેક વર્ષના એક વયહતિએ હુમલો કયયો હતો, જેના આ્ારે અહ્કારીઓએ ્સંપૂણ્ષપણે હનદયોર અ્સગરની ્રપકડ કરી હતી. પાછળથી પોલી્સે અબદુલની પૂછપરછ કરી હતી. અબદુલે તે રાત્રે હવક્ટોરીઆને હલફ્ટ આપી હતી, પરંતુ અબદુલે ડેશકેમના ફકૂ્ટેજ આપયા હતા જેમાં તે ખો્ટી હોવાનું જણાયું હતું.

કાઉન્ટી ડરહામના એચએમપી

ફ્ેનકલેનડમાં ્સેક્સ અપરા્ીઓ ્સાથે કામ કરતી હોયને્સ એક મહતવાકાંક્ી મૉડેલ હતી. તેણે 2013માં ડરહામની નેકસ્ટ ્ટોપ મોડેલ સપ્ા્ષમાં પ્રવેશ કયયો હતો અને તે પછીના વરષે હમ્સ નયૂકા્સલ બયુ્ટી

પેજેન્ટમાં ગઇ હતી. તેના વકીલે જણાવયું હતું કે તેને ‘્ અનકોન્સીય્સને્સ ઓફ અ કડપ્રે્સીવ ઇલને્સ’ નામની હબમારી હતી.

કો્ટમ્ષાં જણાવાયું હતંુ કે ‘’ગયા વરષે 26 મેના રોજ પોલી્સને મળસકે 3.49 કલાકે હોયને્સની માતાનો ફોન આવયો હતો જમેા ં તમેણે કહ્ ં હતંુ કે ડરહામ નજીક લેનકેસ્ટર રોડ હોસસપ્ટલની બહાર એહશયન ્ટેક્સી ડ્રાઇવરે તેના પર બળાતકાર ગુજાયયો હતો.

પ્રો્સીકયુ્ટર શોન ડોડ્સે જણાવયું હતું કે તેણે પ્રારંહભક ઇન્ટરવયુમાં ડ્રાઇવરનું વણ્ષન બદલયું હતુ. પોલી્સે તે કદવ્સે ફરજ પરના ડ્રાઈવર અ્સગર (ઉ.વ. 48)ની ્રપકડ કરી તેનો મોબાઇલ ફોન અને કાર કબજે કરી હતી. તેણે ગુનો નકારી બનાવના ્સમયે તે ક્કૂક જતો હોવાનંુ જણાવયંુ હત.ું

કો્ટ્ષમાં જણાવાયું હતું કે હોયને્સે દારૂ પી્ો હતો અને ડ્રગ્સ પણ લી્ું હતું. ફોરેસન્સક તપા્સમાં માત્ર તેના બોયફ્ેનડના ડીએનએ જ મળયા હતા. બ્ું બહાર આવતા તેણે બંને ડ્રાઇવરો અને તેમના પકરવારોની માફી માંગી પસતાવો વયતિ કયયો હતો.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom