Garavi Gujarat

ઓનલાઈન પીટીશન બાદ મહાતમા ગાંધીની પ્રતિમા હટાવવા બાબિે લેસટર તિટી કાઉન્િલ તવચારણા કરશે

લેસ્ટર સસથિત મહાતમા ગાંધીની પ્રતતમા. (તરિસ્ટટોફર ફલલોંગ / ગેટ્ી છબીઓ)

-

લેસ્ટરના બેલગ્ેવના ગોલ્ડન માઇલ વવસ્ારમાં આવેલી મહાતમા ગાંધીની પ્રવ્મા હ્ટાવવા મા્ટે કરવામાં આવેલી ઓનલાઈન પી્ટીશનમાં લગભગ 6,000 લોકોએ સવહઓ કરીને આ અવભયાનને ્ટેકો આપયા બાદ લેસ્ટર વસ્ટી કાઉન્સલે આ અંગે વવચારણા કરશે એમ જણાવયયં છે. બીજી ્રફ અવહંસાના પૂજારી અને ભાર્ ્થા દવષિણ આવરિકામાં સવા્ંત્ય મા્ટે અવહંસક આંદોલન કરનારા ગાંધીજીની પ્રવ્મા દૂર કરવાના અવભયાન સામે વયાપક આક્ોશ ફેલાયો છે. વરિટ્ટશ કોલોનીયલ રૂલ સામેના અવહંસક પ્રવ્કાર મા્ટે પ્રખયા્ ભાર્ીય રાષ્ટ્રવાદી અને નાગટરક અવધકાર ને્ા મહાતમા ગાંધીની કાંસય પ્રવ્માનયં અનાવરણ 2009માં બેલગ્ેવ રો્ડ ખા્ે સવ. પૂ. શ્ી સતયવમત્ાનંદ ગયરૂજીના સાવનિધયમાં સમ્વય પટરવાર દ્ારા કરાય યં હ્.ંય તયારબાદ ્ેને હ્ટાવવા મા્ટે સંખયાબંધ વનષફળ અરજીઓ કરવામાં આવી હ્ી. ્ડબબીની કેરી પેંગયવલઅરે ્ા. 1 જયનના રોજ કરેલી change.org પરની પી્ટીશનમાં ગાંધીજીને "ફાવસસ્ટ, રેવસસ્ટ અને સેકસયયઅલ વપ્ર્ડે્ટર ગણાવયા હ્ા અને જા્યયઆરી, 1948માં હતયા કરાઇ ્ે પહેલા ભાર્ના ભાગલા દરવમયાન લાખો લોકો મા્ટે "અસંગ્ વેદના" લાવયા હોવાનયં જણાવયયં હ્યં.

પેંગવયલઅરે જણાવયયં હ્ંય કે ‘’પખવાટ્ડયાથી ઓછા સમયમાં 5,000 સહીઓનો લકયાંક હાંસલ કયાયા પછી લેસ્ટર વસ્ટી કાઉન્સલે ્ેમનો સંપક્ક કરી અરજી બંધ કરવાની અને વવવધવ્ રજૂઆ્ કરવાની વવનં્ી કરી હ્ી. હયં દ્રઢપણે માનયં છયં કે, શયં યોગય છે ્ેની વહમાય્ થવી મહતવપૂણયા છે, પછી ભલે ્ે સીસ્ટમની વવરુદ્ધ હોવાનો અથયા કરાય.’’ વસ્ટી કાઉન્સલે જણાવયયં હ્યં કે ‘’આ અરજી ઉપર શહેરની શેરીઓના નામ, પ્રવ્માઓ અને સમારકોની સંદભયા, સયસંગ્્ા અને યોગય્ા વવશેની વયાપક વા્ચી્ના એક ભાગ ્રીકે વવચારણા કરશે. ગાંધીજીની પ્રવ્માના અનાવરણ સમારોહમાં ઉપનસથ્ રહેલા ભાર્ીય મૂળના લેસ્ટરના પૂવયા સાંસદ કીથ વાઝે પ્રવ્મા હ્ટાવવાની હાકલનો સખ્ વવરોધ કરી ગાંધીજીને "ઇવ્હાસના સવયાશ્ેષ્ઠ શાંવ્ દૂ્" ્રીકે વણયાવી પ્રવ્મા હ્ટાવવાના પ્રયાસોની વનંદા કરી છે.

્ેમણે કહ્ં હ્યં કે ‘’હયં વયવતિગ્ રી્ે ગાંધીજીની પ્રવ્માની રષિા કરીશ. ્ે હ્ટાવવાનો કોઈ પ્રયાસ કરશે ્ો હયં ્ેનો બચાવ કરવા તયાં હાજર રહીશ. આ એક ભયાનક વપટ્ટશન છે જે લેસ્ટર અને દેશમાં સમયદાયોને વવભાવજ્ કરવા માગે છે. આ કાયયાને સમથયાન આપ્ા લોકો સારી રી્ે જાણે છે કે ્ેઓ જેની માંગણી કરે છે ્ેના પટરણામો કેવા આવશે. લેસ્ટર અને લં્ડનમાં આવેલી ગાંધીજીની મૂવ્યાઓ શાંવ્, સંવાટદ્ા અને અવહંસા મા્ટેની પ્રેરણા છે. આવી માંગ કરવી ્ે ખૂબ જ શરમજનક છે. મહાતમા ગાંધીએ મા્ટબીન લયયથર ટકંગ અને નેલસન મે્્ડેલાને પ્રેરણા આપી હ્ી. પ્રવ્મા જયાં છે તયાં જ રહેશે.’’

ગયા વરયા સયધી લેસ્ટરના સૌથી લાંબા સમયના સંસદ સભય રહેલા કીથ વાઝે આ અરજી પાછી ખેંચી લેવાની અથવા ્ેના આયોજકોને વંશીય વ્રસકાર ભ્ડકાવવા મા્ટે પોલીસ ્પાસનો સામનો કરવા ્ૈયાર રહેવાની હાકલ કરી હ્ી. ્ેમણે કહ્ં હ્યં કે ્ેઓ પોલીસ સમષિ અરજી "જાવ્ગ્ વ્રસકાર પ્રેટર્ કરે છે કે કેમ ્ે અંગે વવચારણા કરવા જણાવીશ. આપણે વંશીય સમાન્ા પર “લાંબો રસ્ો” પૂરો કયયો હોવા છ્ા હજય સપષ્ટ રી્ે આગળ જવા મા્ટે લાંબી મજલ બાકી છે”.

ગાંધીજીની પ્રવ્મા બચાવવા મા્ટે ટકથ વાઝ, સથાવનક કાઉન્સલસયા અને રહેવાસીઓએ પ્રવ્માની ચારેય ્રફે શ્ે્ રીબન સાથે રીંગ રચી હ્ી. 2009માં બેલગ્ેવ રો્ડ નસથ્ પૂ્ળાનયં ્તકાલીન હોમ સેક્ે્ટરી એલન જહો્સન દ્ારા અનાવરણ કરવામાં આવયયં હ્યં. કોલકા્ાના કલાકાર ગૌ્મ પાલ દ્ારા આ કાંસય પ્રવ્મા ્ૈયાર કરવામાં આવી હ્ી. ભૂ્કાળમાં, ગાંધીની પ્રવ્મા હ્ટાવવાની અરજીઓ વનષફળ રહી છે. ગાંધીજીની પહેલી પ્રવ્મા લં્ડનના ્ટેવવસ્ટોક સકવેર ખા્ે, બીજી પ્રવ્મા લેસ્ટરમાં, ્ે પછી બવમિંગહામ, લં્ડનના પાલાયામે્્ટ સકવેકર ખા્ે, કા્ડબીફમાં અને છઠ્ી પ્રવ્માનયં મા્ચેસ્ટરમાં 2019માં અનાવરણ કરવામાં આવયયં હ્યં.

બલેક લાઇવસ મે્ટરના વવરોધીઓ દ્ારા વરિટ્ટશ અને કોલોવનયલ ઇવ્હાસમાં વવવાટદ્ વયવતિઓની યાદમાં ઉભી કરાયેલી અનેક પ્રવ્માઓએ ધયાન આકવર્યા કયિંય હ્.યં ્ે અ્ંગ્યા 17મી સદીના ગયલામોના વેપારી અને વબઝનેસમેન, સખાવ્ી એ્ડવ્ડયા કોલસ્ટનની પ્રવ્મા વરિસ્ટોલમાં 7 જૂને ધવસ્ કરાઈ હ્ી. અત્ે ઉલ્ેખનીય છે કે, લં્ડનના પાલાયામે્્ટ સકવેરમાં ્ા. 7 જૂન, 2020ના રોજ ગાંધીજી પ્રવ્માને ્ાજે્રના બલેક લાઇવસ મે્ટસયા દેખાવો દરવમયાન વનશાન બનાવવામાં આવી હ્ી. અમેટરકામાં પણ, બલેક લાઈવસ મે્ટર દેખાવો દરવમયાન ્ાજે્રમાં ભાર્ીય દૂ્ાવાસ નજીક ગાંધીજીની પ્રવ્માને નયકશાન કરાયયં હ્યં.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom